બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Blast threat in Ahmedabad Geeta Mandir bus station

BIG BREAKING / 26મી જાન્યુઆરીએ અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન પર બ્લાસ્ટની ધમકી, પોલીસને પત્ર મળતા ખળભળાટ

Dinesh

Last Updated: 09:03 PM, 25 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશને બ્લાસ્ટ કરી 26મી જાન્યુઆરીએ ઉડાડી દેવાની ધમકી ભર્યો પોલીસને પત્ર મળ્યો, ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી

  • અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશનમાં બ્લાસ્ટ કરવાની ધમકી
  • 26મી જાન્યુઆરી શહેરમાં બ્લાસ્ટ કરવાની ધમકી
  • નનામા પત્રથી પોલીસને મળી બ્લાસ્ટની ધમકી

અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન બલાસ્ટ કરી ઉડાડી દેવાની ધમકીનો પત્ર પોલીસને મળ્યો છે. જે સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરી કરી છે, ગણતંત્રના આગાળના દિવસે ધમકી ભર્યા નનામા પત્રથી પોલીસ એલર્ટ બની છે.

ગીતા મંદિર બસ સ્ટેશનમાં બ્લાસ્ટ કરવાની ધમકી
GSRTCના ગીતા મંદિર બસ સ્ટેશનને બલાસ્ટ કરી ઉડાડી દેવાની ધમકીવાળા પત્રમાં નામ અને મોબાઈલ નંબરનો પણ ઉલ્લેખ છે. 26મી જાન્યુઆરી શહેરમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપાઈ છે. જે સમગ્રે મામલે પોલીસ પત્ર લખનારની શોધખોળ હાથ ધરી છે. 

 મુસાફરોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે
પાપ્ત માહિતી અનુસાર અમદાવાદ પોલીસને એક પત્ર મળ્યો છે, જેમાં 26મી જાન્યુઆરીએ અમદાવાદ સ્થિતના GSRTCના ગીતા મંદિર બસ સ્ટેશનને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. જે નનામાં પત્રથી પોલીસ એલર્ટ બની છે અને પત્ર લખનારની શોધખોળ કરવા ચક્રોગતિમાન કર્યો છે. જે ધમકી ભર્યા પત્રથી મુસાફરોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. તેમજ સમગ્ર મામલે પોલીસ એલર્ટ બની સઘન ચેકિંગ પણ હાથ ધરાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ