મનોરંજન / 'દ્રશ્યમ 3' ને લઈને સામે આવ્યું મોટું અપડેટ, એક જ તારીખે રિલીઝ થશે અજય દેવગન અને મોહનલાલની ફિલ્મ!

Big update about Drishyam 3, Ajay Devgan and Mohanlal's film will be released on the same date

ફિલ્મ 'દ્રશ્યમ 3'ના શૂટિંગ અને રિલીઝ વિશે માહિતી આપવામાં આવી છે અને ખાસ વાત એ છે કે સાઉથ અને બોલિવૂડ બંનેમાં ફિલ્મ વિશે અપડેટ્સ એકસાથે આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ