બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / Big scam of builders and developers in Vadodara! Without harvesting the land or harvesting less the land was laid to rest, the list is ready.

મીલીભગત / વડોદરામાં બિલ્ડર્સ અને ડેવલપર્સનું મોટું કૌભાંડ! જમીન કપાત કર્યા વગર અથવા ઓછી કપાતે માલેતુજારોને પધરાવી દીધી, યાદી તૈયાર

Vishal Khamar

Last Updated: 06:47 PM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં બિલ્ડરો અને ડેવલોપર્સનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં કૌભાડમાં કોર્પોરેશનનાં અધિકારીઓની પણ સંડોવણી પ્રકાશમાં આવી છે. ત્યારે આ બાબતે આ બાબતે નગર નિયોજન અધિકારી કોર્પોરેશનને પત્ર લખી આવા બિલ્ડરોનાં બાંધકામ મંજૂરી અને કાર્યવાહીની તપાસ કરવા પત્ર લખ્યો છે.

  • વડોદરામાં બિલ્ડર્સ અને ડેવલપર્સનું મોટું કૌભાંડ સામે આવ્યું
  • કૌભાંડમાં કોર્પોરેશનના અધિકારીઓની પણ સંડોવણી 
  • જમીન કપાત કર્યા વગર અથવા ઓછી કપાત કરીને આચર્યું કૌભાંડ 

વડોદરામાં બિલ્ડરો, ડેવલોપર્સ તેમજ સરકારી અધિકારીઓની મિલીભગતથી મસમોટું કૌભાડ સામે આવ્યું છે જેમાં જમીન કપાત કર્યા વગર અથવા ઓછી કપાત કરીને અધિકારીઓએ બિલ્ડરો અને માલેતુજારોને જમીન પધરાવી દીધી હતી. તેમજ જમીનમાં હેતુફેર કરીને, જૂની રજાચિઠ્ઠીનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે છતાં પણ બાંધકામ થઈ રહ્યા છે. 

TPO એ 125 બિલ્ડર્સ તેમજ જમીન માલિકોની યાદી તૈયાર કરી

નવા ટીપીઓનાં પત્રનાં આધારે 125 બિલ્ડર્સ અને જમીન માલિકોની યાદી તૈયાર કરાઈ છે. ટીપીઓ વિભાગનાં જ જૂના અધિકારીઓએ કરેલા ગોટાળાને ટીપીઓ વિભાગનાં મહિલા અધિકારીએ ખુલ્લા પાડ્યા છે.  ટીપીઓએ કોર્પોરેશનને પત્ર લખી આવા બિલ્ડરોનાં બાંધકામ મંજૂરી અને કાર્યવાહીની તપાસ કરવા પત્ર લખ્યો છે. કોર્પોરેશને બિલ્ડરો અને જમીન માલિકોને નોટિસ આપતા ક્રેડાઈએ દેકારો મચાવ્યો હતો. 
 

એમ એમ અઘ્વર્યું (પ્રવર નગર નિયોજક ,વડોદરા)

કૌભાંડમાં કોર્પોરેશનના અધિકારીઓની પણ સંડોવણી એમ એમ અઘ્વર્યું (પ્રવર નગર નિયોજક ,વડોદરા)
આ બાબતે ટીપીઓ વિભાગનાં મહિલા અધિકારી એમ.એમ.અધ્વર્યુંએ જૂના અધિકારીઓ દ્વારા આચરેલ કૌભાંડ ઉજાગર કર્યું છે.  આ બાબતે ટીપીઓ વિભાગનાં મહિલા અધિકારીઓ જૂના અધિકારીઓ દ્વારા આચરેલ કૌભાંડ ઉજાગર કર્યું છે. આ કૌભાંડને લઈ નગર નિયોજક અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સરકારમાં ધારા ધોરણ મુજબ કામ થાય તે માટેનો પ્રયાસ છે. તેમજ સરકારની ગાઈડલાઈનનો અમલ થાય તે માટે ખરાઈ કરવા પત્ર લખ્યો છે. નગર નિયોજનમાં અનો કોર્પોરેશનમાં ચાલતી દરખાસ્તમાં વિસંગતતાઓ હોવાની આશંકા છે. બિલ્ડરનોને ફાયદો કરાવવા કોર્પોરેશનનાં ટાઉન પ્લાનિંગ વિભાગે ગેરરીતી આચરી હોવાની  આશંકા છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ