બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 10 પાસ લોકો માટે RBIમાં પડી મોટી ભરતી, પગાર પણ સારો, આજે જ કરી દેજો અરજી
Last Updated: 04:30 PM, 15 January 2026
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એક શાનદાર ભરતી પાડી છે. જેમાં ધોરણ 10 પાસ યુવાનો પણ ફોર્મ ભરી શકે છે. RBIએ 15 જાન્યુઆરી 2026ના રોજ 'ઓફિસ અટેન્ડન્ટ'ની 572 જગ્યાઓ માટે ઓફીશીયલ નોટિફિકેશન જાહેર કર્યું છે. એટલે કે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી 2026 છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે General/OBC/EWS ઉમેદવારો માટે પરીક્ષા ફી + ઇન્ટીમેશન ચાર્જીસ એમ કુલ 450 રૂપિયા ભરવાના થશે તો SC/ST/PwBD/EXS ઉમેદવારોએ 50 રૂપિયા ભરવાના થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT