બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કોર્પોરેશનમાં ભરતી પડી છે, સ્ટાર્ટિંગ પગાર 49,000થી શરૂ થશે, જાણો અરજીની કરવાની રીત
Last Updated: 03:15 PM, 15 January 2026
AMC Assistant Food Safety Officer Bharti 2026: અમદાવાદમાં નોજરી કરવા માંગતા ઉમેદવારો માટે એક સારી નોકરીની તક સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક ફૂડ સેફ્ટી ઓફિસરની કૂલ 45 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ પોસ્ટ માટે AMC એ અરજી માંગવી છે. જે માટેની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદાની વિગતો આ મુજબ છે.
ADVERTISEMENT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
AMCની સહાયક ફૂડ સેફ્ટી ઓફિસર માટે ઉમેદવાર પાસે સરકાર માન્ય સંસ્થામાંથી આમાંથી એક ડિગ્રી હોવી અનિવાર્ય છે:
ADVERTISEMENT
ફૂડ ટેકનોલોજી, ફૂડ એન્જિનિયરિંગ, ફૂડ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી, ફૂડ પ્રોસેસિંગ તથા સંરક્ષણ (પ્રિઝર્વેશન), ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી, ફૂડ ટેકનોલોજી અને મેનેજમેન્ટ, ફૂડ બાયોટેકનોલોજી, ફૂડ પ્લાન્ટ ઓપરેશન્સ મેનેજમેન્ટ, ફૂડ પ્રોસેસ એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ, ફૂડ પ્રોસેસિંગ, ફૂડ સેફ્ટી અને ગુણવત્તા વ્યવસ્થાપન તેમજ પ્રક્રિયા અને ફૂડ એન્જિનિયરિંગ જેવા વિવિધ અભ્યાસક્ષેત્રોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT

ખાસ ધ્યાનમાં રહે કે ઇચ્છુક ઉમેદવારોએ અરજી તારીખ 27 જાન્યુઆરી 2026ના રાતના 23.59 વાગ્યા સુધીમાં મોકલી દેવાની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT