બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છમાં ધોધમાર વરસાદ, નવાં નીર આવતાં લોકોમાં ખુશીનો માહોલ, હમીરસર તળાવની નયનરમણીય તસવીરો

photo-story

6 ફોટો ગેલેરી

PHOTOS / કચ્છમાં ધોધમાર વરસાદ, નવાં નીર આવતાં લોકોમાં ખુશીનો માહોલ, હમીરસર તળાવની નયનરમણીય તસવીરો

Last Updated: 06:48 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભુજમાં સવારથી જ વસાદી માહોલ સર્જાયો છે. ભુજની મધ્યમાં આવેલ હમીરસર તળાવમાં નવા નીરની આવક થતા મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. ભુજવાસીઓ હમીરસર તળાવ સવારથી ઉમટી પડ્યા હતા.

1/6

photoStories-logo

1. ભુજમાં વરસાદી માહોલ છવાયો

કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરમાં સવારથી જ મેઘરાજાએ મહેરબાન થઈને સારો એવો વરસાદ વરસાવ્યો છે. વરસાદને પગલે ઐતિહાસિક હમીરસર તળાવમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. હમીરસર તળાવમાં પાણીની આવક શરૂ

ભુજમાં મેઘમહેરથી હમીરસર તળાવમાં પાણીની આવક શરૂ, મોટા બંધ પર સર્જાયો મીની ધોધનો નયનરમ્ય નજારો..હમીરસર તળાવમાં નવા નીરની આવક થતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ભુજમાં સવારથી મેઘમહેર શરૂ થઈ

ભુજ સવારથી જ મેઘમહેર શરૂ થતાં શહેરમાં સારાએવા પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે શહેરના હાર્દસમા હમીરસર તળાવમાં પાણીની આવક શરૂ થતાં નયનરમ્ય દૃશ્યો સર્જાયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ભુજવાસીઓ હમિસરસર તળાવ કાંઠે ઉમટી પડ્યા

સવારથી જ મોટી સંખ્યામાં ભુજવાસીઓ હમિસરસર તળાવ કાંઠે ઉમટી પડ્યા છે. કલેક્ટર કચેરી પાસે આવેલા મોટા બંધ પરથી વરસાદી પાણીનો પ્રવાહ વહેવા લાગતા મનમોહક મીની ધોધ જેવો અદભુત નજારો સર્જાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. હમીરસર તળાવ શહેરવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

આ કુદરતી સૌંદર્યને લોકોએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધું હતું. મહત્વનું છે કે, ભુજમાં જ્યારે પણ સારો વરસાદ થાય છે, ત્યારે હમીરસર તળાવ શહેરવાસીઓ માટે હમેશાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વહેતા મીની ધોધ જેવો મનમોહક માહોલ સર્જાયો

હમીરસર તળાવમાં પાણી આવવાની ખુશીમાં શહેરવાસીઓ મોટી સંખ્યામાં તળાવની મુલાકાત લેવા ઉમટી પડ્યા હતા.કલેકટર કચેરી પાસે આવેલા મોટા બંધ પરથી વરસાદી પાણીનો પ્રવાહ વહેતા મીની ધોધ જેવો મનમોહક માહોલ સર્જાયો હતો. કુદરતી સૌંદર્યથી છલકાતા આ દૃશ્યો લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા, જ્યારે અનેક લોકો પરિવાર સાથે આ નજારો નિહાળવા પહોંચ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bhuj Monsoon Update Bhuj Rain News Hamirsar Lake Water Inflow
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ