બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Beware of driving on the wrong side in Ahmedabad, otherwise the tires are sure to burst, AMC uses a powerful technique like in other countries

VIDEO / અમદાવાદમાં રોંગ સાઇડ વાહન ચલાવતા ચેતજો નહીંતર ટાયર ફાટવાનું પાક્કું, AMCએ વિદેશોની જેમ વાપરી ગજબની ટેકનિક

Vishal Khamar

Last Updated: 11:53 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રોંગ સાઈડે વાહન ચલાવનાર હવે ચેતીજજો. અકસ્માત ટાળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં શહેરનાં રોડ પર ટાયહ કિલર બમ્પ બનાવવામાં આવ્યા છે. જે રોંગ સાઈડમાં જતા વાહનોનાં ટાયર કાપશે.

  • અમદાવાદમાં રોંગ સાઇડ વાહન ચલાવતા ચેતજો 
  • શહેરના રોડ પર લાગ્યા ટાયર કિલર બમ્પ 
  • અકસ્માત ટાળવા AMCનો નવતર પ્રયોગ

 પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં એક મહિનો સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરનાર સામે ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકાર્યો હતો. ત્યારે હવે  કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય છે. જેથી અકસ્માત સર્જાવાનો ભય રહેલો છે.જેનાં માટે પોલીસ દ્વારા નવો રસ્તો શોધી કાઢ્યો છે. પોલીસ દ્વારા શહેરમાં રોંગ સાઈડે આવતા લોકો માટે હવે માર્ગ પર ટાયર કિલર બમ્પ લગાવ્યા છે. જેનાથી રોંગ સાઈડમાં જતા વાહનોનાં ટાપર પંચર કરશે. અકસ્માત ટાળવા AMC દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટ્રાફિક પ્રોજેક્ટ વિભાગે પ્રાયોગિક ધોરણે ચાણક્યપુરી બ્રિજના સર્વિસ રોડ પર વન-વે ટ્રાફિક સ્પાઇક સ્પીડ બમ્પ (ટાયર કિલર બમ્પ) સ્થાપિત કર્યો છે. તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન, ન્યાયાધીશે આવા બમ્પ ઉભા કરવાનું સૂચન કર્યું હતું જેથી ખોટી બાજુથી ડ્રાઇવિંગને નિયંત્રિત કરી શકાય. ન્યાયાધીશે અન્ય શહેરોના ઉદાહરણો આપ્યા હતા. જ્યાં ટ્રાફિક શિસ્ત લાગુ કરવા માટે આવા પગલાં લેવામાં આવે છે. તે નોંધવું યોગ્ય છે કે ટાયર કિલર બમ્પ્સની ઉપર સ્પાઇક્સ જોડાયેલ હોય છે જે ઇચ્છિત દિશામાંથી તેની નજીક આવતા વાહનના ટાયરને પંચર કરી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ