બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / best way to save phone battery android iphone battery last longer

ટેક્નોલોજી / વારંવાર મોબાઇલની બેટરી લૉ થઇ જાય છે! તો આજથી જ ફોનમાં બદલી નાખો આ 5 સેટિંગ

Manisha Jogi

Last Updated: 01:26 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફોનની બેટરી ઓછી હોય તો ફોન બંધ થઈ જવાનું ટેન્શન રહે છે. અહીંયા અમે તમને કેટલીક એવી જાણકારી આપી રહ્યા છીએ, જેથી ફોનની બેટરી લાંબો સમય સુધી ચાલે છે.

  • ફોનની બેટરી ઓછી હોય તો ફોન બંધ થઈ જવાનું ટેન્શન
  • ઘણા ફોનમાં બેટરી ઝડપથી ઓછી થઈ જાય છે
  • આ ટિપ્સ ફોલો કરવાથી બેટરી લાંબો સમય સુધી ચાલે છે

ફોનની બેટરી ઓછી હોય તો ફોન બંધ થઈ જવાનું ટેન્શન રહે છે. જેના કારણે તમામ કામ અટકી જાય છે. બેન્કનું કામ, ઓફિસનું કામ, ફૂડ ઓર્ડર, ગેસ બુકિંગ તથા મોટાભાગના કામ ફોન પર જ થઈ જાય છે. જો કોઈ ઈમરજન્સી હોય તો પણ ફોન વગર કામ થતું નથી. જેથી ફોનની બેટરી ચાર્જ રહે તે જરૂરી છે. ઘણા લોકોના ફોનની બેટરી ઝડપથી ઓછી થઈ જાય છે. અહીંયા અમે તમને કેટલીક એવી જાણકારી આપી રહ્યા છીએ, જેથી ફોનની બેટરી લાંબો સમય સુધી ચાલે છે. જો તમારે ફોનની બેટરી બચાવવી હોય તો તમારે ફોનમાં કેટલાક સેટિંગ્સ ચેન્જ કરવાના રહેશે. 

સ્ક્રીન ટાઈમ- સ્ક્રીન ટાઈમ હંમેશા ઓછો જ રાખવો. ફોનનો ઉપયોગ નથી કરી રહ્યા તો ફોનનો યૂઝ કર્યા પછી બંધ કરવામાં ના આવે તો ફોન ચાલુ રહે છે અને ફોનની બેટરી ઓછી તી જાય છે. આ કારણોસર સ્ક્રીન ટાઈમ 15-30 સેકન્ડ જ રાખવો. 15 સેકન્ડ પછી ઈનએક્ટીવ રહેવાથી સ્ક્રીન આપમેળે બંધ થઈ જશે અને ફોન લોક થઈ જશે. 

સ્ક્રીન બ્રાઈટનેસ- સ્ક્રીનની બ્રાઈટનેસ વધુ હોય તો બેટરી ઝડપથી ઉતરી જાય છે. આ કારણોસર ફોનની બેટરી વધુ ન રાખવી. તમે ઓટોમેટીક બ્રાઈટનેસ પણ સેટ કરી શકો છો. જેથી બ્રાઈટનેસ જરૂર અનુસાર ઓટોમેટીક સેટ થઈ જશે. 

કિબોર્ડ સાઉન્ડ- કિબોર્ડ ટેપ સાઉન્ડ ઓન રાખવાથી ટાઈપિંગ કરતા સમયે વાઈબ્રેશન થાય છે. કિબોર્ડ સાઉન્ડ અને વાઈબ્રેશનના કારણે બેટરીનો વધુ વપરાશ થાય છે. 

એપ મેનેજમેન્ટ- ફોનના સેટિંગમાં જઈને ચેક કરવું કે, કઈ એપ્લિકેશનથી સૌથી વધુ બેટરીનો વપરાશ થઈ રહ્યો છે. તમે બેટરી વપરાશ અનુસાર એપ્સ રિસ્ટ્રિક્ટ કરી શકો છો અને સ્ટોપ કરી શકો છો.

વધુ વાંચો: UPIથી કરો છો ઓનલાઇન લેવડદેવડ? તો પહેલા આટલું જાણી લેજો, નહીં તો છેતરાઇ જશો

ડાર્ક થીમ- ફોનમાં ડાર્ક થીમનો ઓપ્શન આપવામાં આવે છે. તમારા ફોનમાં આ ઓપ્શન હોય તો આ ઓપ્શન ઓન કરી દેવો. જેથી બેટરીનો વધુ સમય સુધી વપરાશ થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ