બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Many scams related to UPI are coming up these days
Last Updated: 12:44 PM, 23 January 2024
ADVERTISEMENT
UPI એ દેશના ડિજિટલ પેમેન્ટ સેક્ટરમાં ક્રાંતિ લાવી છે. આજે નાના વિક્રેતાઓથી લઈને મોટી ઈ-કોમર્સ કંપનીઓ UPI નેટવર્ક સાથે જોડાયેલી છે. આ પ્લેટફોર્મ પર દરરોજ અબજો ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. જો તમે UPI નો ઉપયોગ કરી રહ્યા હોય તો તમારા માટે કેટલીક બાબતો વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસોમાં UPI સંબંધિત અનેક છેતરપિંડી સામે આવી રહી છે. જો તમે આ બાબતોનું ધ્યાન ન રાખો તો, આવી સ્થિતિમાં તમારી સાથે છેતરપિંડી થવાની સંભાવના ઘણી વધારે છે.
ADVERTISEMENT
આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવું જોઈએ
આજકાલ ઘણા લોકો અજાણ્યા નંબરો પરથી ફોન કરીને અથવા છેતરપિંડીની લિંક મોકલીને લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જો કોઈ તમને અજાણી લિંક્સ મોકલી રહ્યું છે અને આકર્ષક ઑફર્સ બતાવી રહ્યું છે અને તમને ક્યાંક પેમેન્ટ કરવાનું કહે છે. આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવું જોઈએ. આ એક પ્રકારની છેતરપિંડી હોઈ શકે છે.
તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો
તમારે તમારો UPI પિન ક્યારેય કોઈ અન્ય વ્યક્તિ સાથે શેર કરવો જોઈએ નહીં. આમ કરવાથી તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો. નિયમિત સમય અંતરાલ પર તમારો UPI PIN બદલતા રહેવાનો પ્રયાસ કરો.
વાંચવા જેવું: શું વાત છે! ડેબિટ કાર્ડના ઉપયોગ કરવા પર મળશે ફ્રી ઇન્શ્યોરન્સ કવર? જાણો કેવી રીતે કરી શકશો ક્લેમ
લિન્ક માટે કમેન્ટ બોક્સ પર ક્લિક કરો
તમારે તમારા લિન્ક માટે કમેન્ટ બોક્સ પર ક્લિક કરો. અપડેટ રાખવાથી, તમારા ફોન પર વાયરસનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે. આ તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતા પણ ઘટાડે છે.
આ એક પ્રકારની છેતરપિંડી છે
તમારે ભૂલથી પણ કોઈ અજાણી વેબસાઈટ પરથી મૂવી ડાઉનલોડ ન કરવી જોઈએ. લિન્ક માટે કમેન્ટ બોક્સ પર ક્લિક ન કરો. જ્યાં તમને આકર્ષક ઑફર્સ બતાવવામાં આવે છે અને ચુકવણી કરવાનું કહેવામાં આવે છે. આ એક પ્રકારની છેતરપિંડી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.