ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Be careful in work, there will be worry in children questions, see today horoscope

27 ફેબ્રુઆરી / તમારો આજનો દિવસ કેવો જશે? કઈ રાશિના જાતકોને ડરવા જેવું, જુઓ રાશિ ભવિષ્ય

Published By: Dinesh Chaudhary

Last Updated: 09:17 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

ADVERTISEMENT

આજનું પંચાંગ
27 02 2024 મંગળવાર
માસ મહા
પક્ષ વદ
તિથિ ત્રીજ
નક્ષત્ર હસ્ત
યોગ શૂળ
કરણ વણિજ બપોરે 12:34 પછી વિષ્ટિ ભદ્રા
રાશિ કન્યા (પ.ઠ.ણ.)

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિના જાતકોને દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે તેમજ અગત્યના કામકાજમાં સાવધાની રાખવી અને કારણ વગરની ચિંતાઓથી દૂર રહો,આવક-જાવક સમાંતર રહેશે

વૃષભ (બ.વ.ઉ.) 
સામાજિક કાર્યોમાં લાભ થશે અને પારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે તેમજ સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો,વ્યવસાયમાં સારો લાભ થશે

મિથુન (ક.છ.ઘ.) 
પારિવારિક જીવન સુખમય બનશે અને ધંધાને લગતા કામમાં લાભ થશે તેમજ વડીલો તરફથી આશીર્વાદ મળશે, ધંધામાં નવી તકો મળશે

કર્ક (ડ.હ.) 
આર્થિક બાબતોમાં લાભ થશે અને માનસિક ઉદ્વેગ અનુભવશો તેમજ સમજદારીથી કરેલા કામથી લાભ જણાશે, નાના-મોટા રોકાણમાં લાભ થશે

સિંહ (મ.ટ.) 
સિંહ રાશિના જાતકોને સાધારણ કામનું બંધન રહેશે તેમજ આર્થિક બાબતમાં થોડી તકલીફ થશે, અકારણ ચિંતા નુકસાન કરાવશે તેમજ પરિવારમાં સામાન્ય ખટરાગ જણાશે

કન્યા (પ.ઠ.ણ.) 
પરિવારનો સંપૂર્ણ સ્નેહ મેળવશો અને ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો જણાશે તેમજ નવા રોકાણમાં લાભ જણાશે, દામ્પત્ય જીવનમાં મતભેદ જણાશે 

તુલા (ર.ત.) 
આવકની નવી તકો પ્રાપ્ત થશે અને શાસન સત્તાનો સહયોગ મળશે તેમજ માનસિક ચંચળતા ઉપર કાબૂ રાખવો, ભાગીદારીવાળા કામમાં સાચવવું

વૃશ્ચિક (ન.ય.) 
આર્થિક બાબતોમાં સારો લાભ થશે અને વાણી દ્વારા સંયમ રાખી કામ કરવું તેમજ અકારણ ખર્ચાઓમાં સાવધાની રાખવી,આપના કામમાં યશ મળશે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
ધન રાશિના જાતકોને વ્યક્તિગત કામકાજમાં પ્રગતિ થશે તેમજ મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે અને પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે, વ્યવસાયિક બાબતોમાં લાભ થશે

મકર (ખ.જ.) 
મકર રાશિના જાતકોને આર્થિક બાબતોમાં અનુકૂળતા જણાશે તેમજ કામના સ્થળે આનંદ મળશે અને ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે જીવનસાથી-પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે

કુંભ (ગ.શ.સ.ષ.) 
સકારાત્મક વિચારો લાભ કરાવશે અને પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાશે તેમજ તબિયતની બાબતમાં સાચવીને કામ કરવું અને પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે

મીન (દ.ચ.ઝ.થ.) 
મીન રાશિના જાતકોને આર્થિક ક્ષેત્રમાં અનુકૂળતા જણાશે તેમજ પરિવારનો સારો સહયોગ મળશે,વ્યવસાયમાં સામાન્ય ચિંતા રહેશે, વિરોધીઓથી સાવધાની રાખવી

વાંચવા જેવું: એક એવો સ્તોત્ર, જે દેવતાઓ માટે પણ દુર્લભ છે, જેનો નિત્ય પાઠ કરવાથી જીવનની તમામ બાધાઓ થશે દૂર

શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:47 થી બપોરે 2:10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3:00 થી સાંજે 4:30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત: મકર રાશિ (ખ.જ.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Astrology dainik rashifal zodiac signs દૈનિક રાશિફળ રાશિફળ Daily Horoscope

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ