બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Be aware of Melvin Louis reaction to TV actress Sana Khan accusations

ટીવી / ટીવી એક્ટ્રેસ સના ખાનના આરોપો પર મેલવિન લુઇસે આપી એવી પ્રતિક્રિયા કે જાણીને ચોકી જશો

Published By: Intern

Last Updated: 11:03 AM, 11 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી એક્ટ્રેસ સના ખાન અને મેલવિન લુઇસના બ્રેકઅપને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. જ્યારે સનાએ બ્રેકઅપ બાદ મેલવિન પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. જ્યારે હવે આ આરોપો પર મેલવિને પ્રતિક્રિયા આપી છે.

  • મેલવિને બ્રેકઅપને લઈને આપી પ્રતિક્રિયા
  • મેલવિને સનાના વર્તનને મુર્ખામીભર્યું કહ્યું
  • હું કોઈ અસુરક્ષિત વ્યક્તિ નથી

એક ન્યુઝ ચેનલ દ્વારા જ્યારે મેલવિનને પૂછવામાં આવ્યું હતું ત્યારે પ્રત્યુતર આપતા કહ્યું હતું કે 'લોકો પર આરોપ લગાવવા ખુબ આસાન હોય છે. અને એ પણ ત્યારે જ્યારે વ્યક્તિ ખુબ જ હેરાન હોય છે'

મેલવિને કહ્યું કે 'મારે વિચારવું પડશે આગળ શું કહેવું. મને નથી લાગતું કે મારે કંઈ કહેવું જોઈએ કે કારણ કે હું કોઈ આરોપી નથી. અમારા સબંધો પુરા થઈ ગયા છે અને હવે અમારે મૂવ ઓન કરી લેવું જોઈએ. અને બ્રેકઅપ એક અંગત વાત છે. તેમને પબ્લિકમાં લાવવાની કશું જ જરૂર નથી.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

@vh1supersonic @nikhilchinapa 🔥👏🏼

A post shared by Melvin Louis (@melvinlouis) on

મેલવિને કહ્યું કે 'આ ખુબ જ દુઃખદ આરોપ છે. અને હું કોઈ અસુરક્ષિત વ્યક્તિ નથી. સનાના આરોપો ખુબ જ વિચિત્ર છે. સનાએ આવી વસ્તુઓ પર નિવેદન આપવું ખુબ મુર્ખામીભર્યું છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Nothing changes if nothing changes 💫🔥 . . . . . #sanakhan

A post shared by Sana Khaan (@sanakhaan21) on

સનાએ મેલવિન પોઈસા લુટવાનો પણ આરોપ છે. અને મેલવિને કહ્યું કે મેં જે પણ મેળવ્યું છે તે છેલ્લા આઠ મહિનામાં નથી મેળવ્યું અને મેં તેમના માટે ખુબ જ મહેનત કરી છે. અને જો કોઈ આ વિષે વાત કરે છે તો આ ખુબ નાનું છે અને તેમનાથી મારી મહત્વકાંક્ષા પર કોઈ ફરક નથી પડતો.

સનાએ આ અગાઉ નિવેદન આપ્યું હતું કે મને જાણ ન હતી કે મેલવિન મારી સાથે દગો કરશે. જો કે અમારી વચ્ચે ઘણાં ઈશ્યુ હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Bolywood Melvin Louis Sana Khan actress એક્ટ્રેસ બોલિવૂડ મેલવિન લુઇસ સના ખાન television

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ