બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / bank holiday in july 2023 banks closed for 15days see full list

Bank Holiday in July 2023 / બેન્કમાં કામ હોય ઓ વહેલા જાગજો.! જુલાઈમાં 15 દિવસ બેન્કો હશે બંધ, આ રહ્યું રજાઓનું લિસ્ટ

Bijal Vyas

Last Updated: 06:26 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરબીઆઈની ગાઇડલાઇન મુજબ, તમામ જાહેર રજાઓ પર બેંકો બંધ રહેશે અને કેટલીક પ્રાદેશિક રજાઓ રાજ્ય-સ્પેસિફિક છે.

  • જુલાઈ મહિનામાં શનિવાર અને રવિવારને બાદ કરતાં મળશે 8 રજાઓ 
  • જુલાઈ મહિનામાં 5 રવિવાર હશે અને બે શનિવાર રજાના રહેશે
  • ઓનલાઈન બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ રાબેતા મુજબ ચાલુ રહેશે

Bank Holiday in July 2023: જુલાઈ 2023માં દેશભરની બેંકો બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સહિત લગભગ 15 દિવસ બંધ રહેશે. ખાનગી અને જાહેર ક્ષેત્રની બંને બેંકો દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે ખુલ્લી રહે છે. આરબીઆઈની ગાઇડલાઇન મુજબ, તમામ જાહેર રજાઓ પર બેંકો બંધ રહેશે અને કેટલીક પ્રાદેશિક રજાઓ રાજ્ય-સ્પેસિફિક છે. જો કે, પ્રાદેશિક રજાઓ સંબંધિત રાજ્ય સરકારો દ્વારા નક્કી કરવામાં આવે છે. ઉપરાંત, બેંકિંગ રેગ્યુલેટરે બેંકો માટે રવિવારે બંધ રહેવાનું ફરજિયાત બનાવ્યું છે.

જુલાઇમાં રહેશે કુલ 15 પ્રાદેશિક રજાઓ
જુલાઈ મહિનામાં શનિવાર અને રવિવારને બાદ કરતાં આઠ રજાઓ છે. જે ગુરુ હરગોવિંદ જીના જન્મદિવસે 5મી જુલાઈથી શરૂ થશે અને 29મી જુલાઈએ મોહર્રમની રજા સાથે સમાપ્ત થશે. આ રજાઓ અમુક રાજ્યો સિવાય ભારતની તમામ બેંકોને લાગુ પડશે. બીજી તરફ, શનિવાર અને રવિવાર સાથે 7 રજાઓ તો છે. જુલાઈ મહિનામાં 5 રવિવાર હશે અને બે શનિવાર રજાના રહેશે. જુલાઈ મહિનામાં કુલ 15 રજાઓ છે. જો કોઈને બેંકમાં ખૂબ જ મહત્વપૂર્ણ કામ હોય, તો તેનો સમય બેંકોની રજાઓ અનુસાર બનાવવો પડશે. જો કે, એટીએમ, રોકડ જમા, ઓનલાઈન બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ રાબેતા મુજબ ચાલુ રહેશે.

Tag | VTV Gujarati

2000 રુપિયાની નોટ થઇ રહી છે જમા
બીજી તરફ દેશની તમામ બેંકોમાં 2000 રૂપિયાની નોટો જમા કરાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં આરબીઆઈએ રૂ. 2000ની નોટો પાછી ખેંચવાનો આદેશ આપ્યો હતો. દેશના લોકોને સપ્ટેમ્બરના અંત સુધીમાં આ 2000 રૂપિયાની નોટો જમા કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. જેના પર સતત કામ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં, જો કોઈને જુલાઈમાં 2000 રૂપિયાની નોટ મળે છે અને તેને બેંકોમાં જમા કરાવવાની જરૂર છે, તો આ લોકોએ બેંકની રજા અનુસાર એડજસ્ટ કરવું પડશે.

બેંક હોલિડે લિસ્ટ 

  • 2 જુલાઇ 2023: રવિવાર
  • 5 જુલાઇ 2023:  ગુરુ હરગોવિંદ સિંહ જયંતી (જમ્મુ-શ્રીનગર)
  • 6 જુલાઇ 2023:  એમએચઆઇપી દિવસ (મિઝોરમ)
  • 8 જુલાઇ 2023 : બીજો શનિવાર
  • 9 જુલાઇ 2023:  રવિવાર
  • 11 જુલાઇ 2023: કેર પૂજા(ત્રિપૂરા)

હવે અઠવાડિયામાં 5 જ દિવસ ખુલશે બેન્ક! પણ માનવી પડશે આ શરત, જાણો શું છે  સરકારની તૈયારી/ banks will remain closed for 2 days in a week govt will  issue a notification soon

  • 13 જુલાઇ 2023: ભાનુ જયંતી (સિક્કિમ)
  • 16 જુલાઇ 2023: રવિવાર
  • 17 જુલાઇ 2023: યૂ તિરોડ સિંગ ડે (મેઘાલય)
  • 21 જુલાઇ 2023: દ્રુક્પા ત્શે-જી (ગંગટોક)
  • 22 જુલાઇ 2023 : ચોથો શનિવાર 
  • 23 જુલાઇ 2023: રવિવાર 
  • 29 જુલાઇ 2023: મોહર્રમ (લગભગ દરેક રાજ્યોમાં)
  • 30 જુલાઇ 2023: રવિવાર
  • 31 જુલાઇ 2023: શહાદત દિવસ (હરિયાણા અને પંજાબ)
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ