ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:00 AM, 17 September 2025
ADVERTISEMENT
ઓપનર તંજીદ હસનની અડધી સદીની મદદથી બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 155 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી તંજીદે સૌથી વધુ રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસે આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ADVERTISEMENT
બાંગ્લાદેશે આ મેચ માટે પ્લેઇંગ-11માં ચાર ફેરફાર કર્યા હતા અને તસ્કિન પાછો ફર્યો હતો. બાંગ્લાદેશ આ મેચમાં ત્રણ સ્પિનર અને બે ફાસ્ટ બોલર સાથે ઉતર્યું હતું. બીજી તરફ, અફઘાનિસ્તાને પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો ન હતો.
વધુ વાંચો: પાકિસ્તાન માટે એક તરફ કૂવો તો બીજી બાજુ ખીણ! એશિયા કપમાં બુધવારે મેચ રમશે?
ADVERTISEMENT
બંને ટીમોના પ્લેઈંગ-11:
અફઘાનિસ્તાન: સેદીકુલ્લાહ અટલ, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન, મોહમ્મદ નબી, ગુલબદિન નાયબ, અઝમતુલ્લા ઓમરઝાઈ, કરીમ જનાત, રાશિદ ખાન (કેપ્ટન), નૂર અહેમદ, એએમ ગઝનફર, ફઝલહક ફારૂકી.
ADVERTISEMENT

બાંગ્લાદેશ: તનજીદ હસન તમીમ, સૈફ હસન, લિટન દાસ (કેપ્ટન અને વિકેટકીપર), તૌહિદ હ્રિદોય, મેહેદી હસન, નુરુલ હસન, ઝાકિર અલી, શમીમ હુસેન, રિશાદ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, તસ્કીન અહેમદ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ