બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / Bandh announced by traders in protest against traffic police in Rajkot

બંધનું એલાન / રાજકોટમાં ટ્રાફિક પોલીસના વિરોધમાં વેપારીઓ દ્વારા બંધનું એલાન: દુકાન પાસે પાર્ક કરાયેલા વાહનો ટો કરી જતાં હોવાની ફરિયાદ

Priyakant

Last Updated: 03:57 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Traffic Police Latest News: ટ્રાફિક શાખાના ટોઈંગ વ્હીકલ દ્વારા દુકાન પાસે રાખવામાં આવેલા વાહનો ટોઈંગ કરી દંડ ફટકારતા હોવાની વેપારીઓની ફરિયાદ

  • રાજકોટ ટ્રાફિક પોલીસની કનડગતનો વિરોધ
  • ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ બંધ રાખી દુકાન
  • દુકાનો પાસે પાર્ક કરેલા વાહનો કરાય છે ટોઈંગ

Rajkot Traffic Police : રાજકોટમાં ટ્રાફિક પોલીસના વિરોધમાં વેપારીઓ દ્વારા બંધનુ એલાન આપવામાં આવ્યું હતું. વાત જાણે એમ છે કે, ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ બંધ પાળી કર્યુ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિગતો મુજબ ટ્રાફિક શાખાનુ ટોઈંગ વાહન દુકાન પાસે પાર્ક કરેલા વાહનો ટોઈંગ કરી દંડ ફટકારતા હોવાની ફરિયાદ વેપારીઓ કરી રહ્યા છે. જેને લઈ આજે દુકાનો બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો. 

રાજકોટમાં ટ્રાફિક પોલીસના વિરોધમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. વિગતો મુજબ રાજકોટના ધમેન્દ્ર રોડ પરના વેપારીઓની ફરિયાદ છે કે, દુકાન પાસે પાર્ક કરેલ વાહનો ટ્રાફિક શાખાનું ટોઇંગ વાહન ટોઇંગ કરી દંડ ફટકારી રહ્યા છે. જેને લઈ વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ