બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Bajaj Auto is planning to launch CNG bikes with 100 cc for consumers says Bajaj ED

ક્લીન ફ્યુઅલ / ચોંકશો નહીં! આ જાણીતી કંપની બનાવી રહી છે CNG બાઈક, મળશે છપ્પરફાડ એવરેજ, જાણો વિગત

Vaidehi

Last Updated: 07:31 PM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bajaj CNG Bike: બજાજ ઑટો ભારતીય બજાર માટે CNG બાઈકનો ઓપ્શન એક્સપ્લોર કરી રહી છે. તેનો ઉદેશ્ય લોકો માટે વ્હીકલનાં રનિંગ કૉસ્ટને ઓછું કરવાનો છે.

  • બજાજ ઑટો CNG બાઈક લૉન્ચ કરવા જઈ રહી છે
  • વ્હીકલનાં રનિંગ કોસ્ટને અડધું કરવાનાં પ્લાનમાં કંપની
  • 100-110CCની બાઈક બની શકે છે

બજાજ ઑટો ભારતીય બજાર માટે CNG બાઈકનાં ઑપ્શનને એક્સપ્લોર કરી રહી છે. તેમનો ઉદેશ્ય વ્હીકલની રનિંગ કોસ્ટને અને પ્રદૂષણને ઓછો કરવાનો છે. મીડિયા રિપોર્ટ અનુસાર બજાજ હવે CNG કમ પેટ્રોલ બાઈક પર કામ કરી રહી છે જેમનો ઈંટરનેશનલ કોડનેમ બ્રુઝર ઈ101 છે. આ ડેવલેપમેન્ટનાં છેલ્લા ફેઝમાં છે.

ક્યારે લૉન્ચ થશે?
રિપોર્ટસ અનુસાર જો બધુ યોજના અનુસાર થઈ રહ્યું છે તો આ બાઈક 6 મહિનાથી લઈને 1 વર્ષની અંદર લૉન્ચ થઈ શકે છે. આ પહેલા જ કેટલાક પ્રોટોટાઈપ યૂનિટ બનાવી દેવામાં આવ્યાં છે. આ 110 સીસી બાઈક થઈ બની શકે છે. 

CNG બાઈકનું નામ
આ બાઈકનું નામ પ્લેટિના બ્રાંડ નેમ રાખવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે બજાજ ઑટોનાં ઈડી રાકેશ શર્માને આ વિશે કંઈ ખુલાસો કર્યો નથી. તેમણે કહ્યું કે અમે નિશ્ચિત રૂપે પોતાના પોર્ટફોલિયોમાં ક્લીન ફ્યૂલમાં અમારું પાર્ટિસિપેશન વિસ્તારવા ઈચ્છીએ છીએ. જેમાં EV, ઈથેનૉલ, LPG, CNGનો સંપૂર્ણ સ્પેક્ટ્રમ સમાવિષ્ટ છે.

બજાજ કંપનીનાં EDનું નિવેદન
બજાજ ઑટોનાં MD રાજીવ બજાજે ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે શક્ય છે કે CNG બજાજ મોટરસાયકલ લોકોનાં બાઈક ચલાવવાનાં ખર્ચાને અડધું કરી દે...તેમણે કહ્યું કે CNG મોટરસાયકલ 100-110CC સેગમેંટ લોકો માટે ફાયદાકારક બની શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ