બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ayodhya remains of ancient temple found during excavation in ram janmabhoomi

અયોધ્યા / મૂર્તિ, સ્તંભ, શિલાઓ..., શ્રી રામ જન્મભૂમિના ખોદકામ દરમ્યાન મળી આવ્યા પ્રાચીન મંદિરના અવશેષ, જુઓ PHOTOS

Arohi

Last Updated: 03:27 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ram Janmabhoomi Ayodhya: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના મહાસચિવ ચંપત રાયે એક ફોટો શેર કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે રામ જન્મભૂમિના ખોદકામ વખતે પ્રાચીન મંદિરના અવશેષ મળ્યા છે. તેમાં મૂર્તિઓ અને સ્તંભ મળી આવ્યા છે.

  • ખોદકામ વખતે મળ્યા પ્રાચીન મંદિરના અવશેષ 
  • જમીનમાંથી મળી મૂર્તિઓ અને સ્તંભ 
  • રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના મહાસચિવે શેર કર્યો ફોટો 

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કાર્ય પ્રગતિ પર છે. એવામાં ખોદકામમાં પ્રાચીન મંદિરના અવશેષ મળ્યા છે. જેમાં મૂર્તિઓ અને સ્તંભ મળી આવ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોશિયલ મીડિયા દ્વારા તેની જાણકારી આપી તેમણે એક ફોટો શેર કર્યો છે.

જેમાં આ અવશેષ ભેગા કરીને મુકવામાં આવ્યા છે. ચંપત રાય અક્સર મંદિર નિર્માણ સાથે જોડાયેલા ફોટો શેર કરતા રહે છે. હાલ રામ મંદિરના પ્રથમ ફ્લોરનું નિર્માણનું કાર્ય પુરૂ થવા આવ્યું છે. 

દેવી-દેવતાઓની કલાકૃતિઓ પણ મળી આવી 
મહત્વનું છે કે આ પહેલી વખત નથી જ્યારે મંદિર નિર્માણના સમયે ખોદકામ વખતે મળેવી વસ્તુઓના ફોટો સામે આવ્યા છે આમા ડજન કરતા વધારે મૂર્તિઓ, સ્તંભ, શિલાઓ વગેરે શામેલ છે. આ શિલાઓમાં દેવી-દેવતાઓની કલાકૃતિઓ બનેલી છે. 

ફોટોમાં મંદિરોમાં લાગેલા સ્તંભ પણ જોવા મળી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ખોદકામ વખતે મળેલા આ અવશેષોને રામલલાના ભવ્ય મંદિરમાં શ્રદ્ધાળુઓના દર્શન માટે રાખવામાં આવશે. 

મહત્વનું છે કે જ્યારે મંદિર બનાવવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે લગભગ 40થી 50 ફૂટનું ખોદકામ કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરના ખોદકામ વખતે આ બધુ વસ્તુઓ મળી છે. જે હિંદૂ પક્ષના દાવાને વધારે સિદ્ધ કરે છે. ASIના સર્વેમાં પણ ઘણી વસ્તુઓ મળી હતી. મંદિર-મસ્જિદ મામલાની સુનાવણી વખતે કોર્ટે પણ તેનો સંજ્ઞાન લીધો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ