ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ayodhya ram mandir Ram lalla murthy first darshan photo

અયોધ્યા રામ મંદિર / દર્શનનો લ્હાવો ચુકતા નહીં: રામલલાના પૂર્ણ મુખની તસવીર આવી સામે, અલૌકિક રૂપમાં છે હસમુખો ચહેરો

Published By: Vaidehi

Last Updated: 04:16 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં 22 જાન્યુઆરીનાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વ પહેલાં રામલલાનાં ચહેરાનાં પ્રથમ દર્શન આપવામાં આવ્યાં છે. ભગવાન રામનું અલૌકિક મુખ પહેલીવાર જોવા મળ્યું.

ADVERTISEMENT

રામલલાનાં અલૌકિક ચહેરાની પહેલી ઝલક
પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં થયાં ભગવાન રામનાં દર્શન
પ્રભુનો હસતો ચહેરો જોઈને મન મોહી જશે


અયોધ્યામાં 22 જાન્યુઆરીનાં રોજ રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠા થવાથી પહેલાં ભગવાન રામનાં અલૌકિક ચહેરાની પહેલી ઝલક સામે આવી છે.   રામ મંદિરમાં   22 જાન્યુઆરી સુધી થનારા અભિષેક સમારોહ પહેલાં ગુરુવારની બપોરે રામ જન્મભૂમિનાં ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ રાખવામાં આવી છે. તમે પણ કરી લો દર્શન:

મૈસુર સ્થિત શિલ્પકાર અરુણ યોગીરાજે આ પ્રતિમા તૈયાર કરી છે.  ગુરુવારે રામલલાની 51 ઇંચની મૂર્તિ મંદિરમાં લાવવામાં આવી હતી. અભિષેક સમારોહ સાથે સંકળાયેલા પૂજારી અરુણ દીક્ષિતે જણાવ્યું કે, બપોરે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન રામની મૂર્તિ ગર્ભગૃહમાં મૂકવામાં આવી હતી. જ્યારે પ્રધાન સંકલ્પ ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ કર્યું હતું.

વધુ વાંચો : આંખે પાટા, ગળામાં હાર... કરો પ્રભુ રામલલાના દર્શન, સામે આવી વધુ એક નવી તસવીર 

 

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya ram mandir Ramlala અયોધ્યા રામમંદિર મૂર્તિ રામલલા Ayodhya ram mandir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ