બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / at age of 56 Akshay Kumar did aqua Workout in under water Video viral

મનોરંજન / VIDEO: 56ની ઉંમરમાં પણ અક્ષય કુમારે કર્યું અંડર વોટર વર્કઆઉટ, યંગસ્ટર્સને પણ શરમાવે તેવી છે ફિટનેસ

Arohi

Last Updated: 03:39 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Akshay Kumar Workout Video: 56 વર્ષના અક્ષય પોતાને ફિટ રાખવા માટે ખૂબ જ મહેનત કરે છે. ફીટનેસના મામલામાં અક્કી આજના યંગસ્ટર્સને પણ ટક્કર આપે છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં તે વર્ક આઉટ કરતા જોવા મળી રહ્યા છે.

  • બોલિવુડમાં સૌથી ફિટ છે અક્ષય કુમાર 
  • અક્ષય કુમારનો વર્કઆઉટ વીડિયો થયો વાયરલ 
  • પાણીની અંદર ખિલાડી કુમારે કર્યું વર્કઆઉટ 

બોલિવુડ એક્ટર અક્ષય કુમાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ફિલ્મોની સાથે ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે. તેમણે ડેલી રૂટીનમાં પોતાના જીવનમાં અમુક નિયમ બનાવ્યા છે. જેને તે ક્યારેય પણ કોઈના માટે નથી તોડતા. 

આજ કારણ છે કે તે 56 વર્ષની ઉંમરમાં પણ ફિટનેસના મામલામાં આજના યંગસ્ટર્સને મોટી ટક્કર આપે છે. આ વચ્ચે હવે અક્કીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમનું અનોખુ વર્કઆઉટ જોવા મળી રહ્યું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Shared post on

embed Instagram post

પાણીની અંદર અક્કીએ કર્યું વર્કઆઉટ 
અક્ષય કુમાર બોલિવુડના ફિટ એક્ટર્સની લિસ્ટમાં આવે છે. તે પોતાને ફિટ રહે છે સાથે જ બીજાને પણ ફિટ રહેવાની સલાહ આપે છે. એવામાં તેમનો એક્વા વર્કઆઉટ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો છે. અક્ષય કુમારના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે સ્વીમિંગ પુલમાં પાણીની અંદર અનોખા અંદાજમાં વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યા છે. 

પહેલા તે કાર્ડીઓ કરી રહ્યા છે. ત્યાર બાદ તે પાણીની અંદર સુઈને ડંબલ મારતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને જોઈને તેમના ફેંસ ખૂબ પરેસાન છે. કારણ કે જ્યાં લોકો માટે એક મિનિટ પાણીની અંદર શ્વાસ રોકવો મુશ્કેલ હોય છે. ત્યાં અક્ષય કુમાર એક્વા વર્કઆઉટ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ