બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / astrology rare coincidence after 100 years there will be rain of good luck at the end of october

Astrology / 100 વર્ષ પછી દુર્લભ સંયોગ, ઓક્ટોબરના અંતમા આ રાશિના જાતકોનું ઉઘડી જશે ભાગ્ય

Manisha Jogi

Last Updated: 12:26 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુ અને ગુરુની સાથે સાથે શનિ ગ્રહની પણ ત્રીજી દ્રષ્ટી સર્જાઈ છે. જેના કારણે પરેશાની વધી રહી છે, જે ટૂંક સમયમાં સમાપ્ત થશે. રાહુ અને ગુરુ ગ્રહની અશુભ યુતિ સમાપ્ત થવાને કારણે આ રાશિના જાતકોનું ભાગ્ય ઉઘડી જશે.

  • ઓક્ટોબરના અંતમાં રાહુ અને ગુરુ ગ્રહની અશુભ યુતિ સમાપ્ત થશે
  • આ રાશિના જાતકોનું ભાગ્ય ઉઘડી જશે
  • નાણાંકીય લાભની સાથે માન સમ્માનમાં થશે વૃદ્ધિ

વૈદિક જ્યોતિષ અનુસાર ઓક્ટોબરના અંતમાં રાહુ અને ગુરુ ગ્રહની અશુભ યુતિ સમાપ્ત થશે. ત્યારપછી આ ત્રણ રાશિના જાતકોની કિસ્મત બદલી જશે. રાહુ અને ગુરુની સાથે સાથે શનિ ગ્રહની પણ ત્રીજી દ્રષ્ટી સર્જાઈ છે. જેના કારણે પરેશાની વધી રહી છે, જે ટૂંક સમયમાં સમાપ્ત થશે. રાહુ અને ગુરુ ગ્રહની અશુભ યુતિ સમાપ્ત થવાને કારણે આ રાશિના જાતકોનું ભાગ્ય ઉઘડી જશે અને અપાર લાભ થશે. 

મેષ રાશિ- આ રાશિના જાતકોની આકસ્મિક નાણાંકીય લાભ થશે અને માન સમ્માનની પ્રાપ્તિ થશે. અનેક રાશિના જાતકોને સંતાન સુખ મળી શકે છે. અપરિણીત વ્યક્તિઓના લગ્ન થઈ શકે છે. સરકારી નોકરી અથવા લોટરી લાગવાની સંભાવના છે. 

સિંહ રાશિ- આ રાશિના જાતકોને ગુરુ ગ્રહને કારણે લાભ થશે. પિતાના આરોગ્યમાં સુધારો થશે. જે દંપતી સંતાનની કામના કરે છે, તેમની ઈચ્છા પૂર્ણ થશે. વિદ્યાર્થીઓ માટે શાનદાર સમય છે. આ રાશિના જાતકો ધર્મ અને કર્મમાં રૂચિ દાખવશે. 

ધન રાશિ- રાશિના જાતકોને કિસ્મતનો સાથ મળશે. જે પણ કામ અટકેલા છે, તે ઝડપથી પૂર્ણ થશે. આરોગ્યમાં સુધારો થશે અને બજારમાં લાભ થશે. સોનાનો બિઝનેસ કરતા લોકોને વિશેષરૂપે લાભ થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ