ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / એશિયા કપની ભારત પાકિસ્તાન મેચની ટીકિટો જ નથી વેચાતી, હેરાનીભર્યું કારણ સામે આવ્યું

દુબઈ / એશિયા કપની ભારત પાકિસ્તાન મેચની ટીકિટો જ નથી વેચાતી, હેરાનીભર્યું કારણ સામે આવ્યું

Published By: Hiralal Parmar

Last Updated: 02:10 PM, 9 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

14 સપ્ટેમ્બરની ભારત પાકિસ્તાનની ટીકિટોને લઈને એક ચોંકાવનારી વાત સામે આવી છે.

ADVERTISEMENT

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન 14 સપ્ટેમ્બરે ટકરાવાના છે પરંતુ તે પહેલાં ટીકિટોને લઈને સામે આવેલી વાતે લોકોને ચોંકાવી દીધા છે વિચારતા કરી મૂક્યા છે. હકીકતમાં 14 સપ્ટેમ્બરની આ મેચની ટીકિટો જેવી જોઈએ તેવી વેચાતી નથી, સામાન્ય રીતે તો ભારત પાકિસ્તાનની મેચ હોય તો હાઉસફૂલના પાટિયા પડી જતાં હોય છે અને ટીકિટો ખૂટી જતી હોય છે અને આખું સ્ટેડિયમ ચિક્કાર ભરેલું હોય છે પરંતુ આ વખતે ટીકિટોનો કોઈ ભાવ પૂછનાર નથી.

ટીકિટ ન વેચાવાનું શું કારણ

એશિયા કપમાં ભારત પાકિસ્તાન મેચની ટીકિટો ન વેચાવા પાછળનું કારણ ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ન હોવું છે. ઉલ્લેખનીય છે કે ટી 20 ફોર્મેટમાંથી સંન્યાસ લીધો હોવાથી કોહલી અને રોહિત એશિયા કપમાં રમવાના નથી, એશિયા કપ ટી 20 ફોર્મેટમાં રમાવાનો છે.

ટીમ ઈન્ડિયાની ટીમઃ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યારવી, સંજુ યારવી અને સંજુ કુમાર (વિકેટકીપર) રિંકુ સિંહ

વધુ વાંચો : કોણ જીતશે ક્રિકેટનો એશિયા કપ? મોટી ભવિષ્યવાણી જાહેર થઈ, શું ચમકશે ભારતનો 'સૂર્ય'?

પાકિસ્તાનની ટીમઃ

સલમાન અલી (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર જમાન, હરિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), હસન નવાઝ, વસીમ જુનિયર, સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન શાહ આફ્રિદી અને શાહીન શાહ મોકીમ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia cup 2025 Asia cup

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ