બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Ashraf Ghani's brother supports Taliban

અફઘાનિસ્તાન / પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાઈએ અફઘિનાસ્તાને આપ્યો ઝટકો, તાલિબાન સાથે મળી કર્યું કઈક એવું કે...

Ronak

Last Updated: 12:17 PM, 21 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશફર ગનીના ભાઈએ દેશને મોટો ઝટકો આપ્યો છે. તાલિબાનને સમર્થન આપીને તેણે તેનાજ દેશને દગો આપ્યો હોવાનું સામે આવ્યું છે.

  • અશરફ ગનીના ભાઈએ અફઘાનિસ્તાનને આપ્યો ઝટકો 
  • તાલિબાન સાથે હાથ મિલાવીને દેશને આપ્યો દગો 
  • અફઘાનિસ્તાનની જનતામાં હાલ રોષનો માહોલ  

અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો મેળવ્યા પછી પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. જોકે હવે તેમના ભાઈએ તાલિબાનો સાથે હાથ મિલાવીને અફઘાનિસ્તાનની જનતાને દગો આપ્યો છે. અશરફ ગનીના ભાઈ હશરત ગનીએ કથિત રીતે તાલિબાન સાથે હાથ મિલાવી લીધો છે. તેણે તાલિબાની નેતાઓ મળીને તેના સમર્થનની જાહેરાત કરી છે.

અશરફ ગની પરિવાર સાથે UAEમાં 

બીજી તરફ અશરફ ગની તેના પરિવાર સાથે UAEમાં છે. અફઘાનિસ્તાનની મીડિયા દ્વારા એવી માહિતા આપવામાં આવી કે તેઓ અબુધાબીમાં સેટ થઈ ગયા છે. તેઓ પહેલા તાજિકિસ્તાનમાં ગયા હતા. જ્યા તેમના પ્લેનને લેન્ડીંગ માટે અનુમતી આપવામાં ન આવી. તેમની પાસે ત સમયે દેશ છોડીને ભાગ્યા સિવાય વિકલ્પ ન હતો. 

બધાજ આરોપો પાયા વિહોણા ગણાવ્યા 

જોકે અશરફ ગનીએ એવું કહ્યું છે કે તેઓ ભવિષ્યમાં વિકાસ યોજનાઓ પર યોગદાન આપવાનું યથાવત રાખશે. તેમના પર એવા આરોપ લાગ્યા હતા કે તેઓ દેશ છોડકી વખતે ચાર કાર અને એક હેલિકોપ્ટરમાં રૂપિયા લઈને ભાગ્યા છે. જોકે તેમણે આ બધાજ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે. 

ઉપરાષ્ટ્રપતિ હાલ કાર્યકારી રાષ્ટ્રપતિ 

હાલ અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. તેમણે તાલિબાનને લઈને કહ્યું હજું પણ જંગ પુરી નથી થઈ, લોકોનું કહેવું છે કે હાલ તેઓ પંજશીરમાં છે અને તાલિબાન સામે વિદ્રોહની તૈયારી કરી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે તાલિબાનના અમુક માણસોને સ્થાનિક મુજાહિદ્દીનોએ મારી નાખ્યા છે.સાથેજ તેમણે 3 પ્રાંત પર ફરી કબ્જો મેળવી લીધો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ