બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / મનોરંજન / Ashish vidhyarthi's covid report positive, hospitalized

મનોરંજન / બોલીવૂડ સેલેબ્સ બન્યા કોરોનાના ફેવરિટ, આશીષ વિદ્યાર્થીનો કોવિડ રિપોર્ટ પોઝીટીવ, હોસ્પિટલમાં દાખલ

Kinjari

Last Updated: 01:17 PM, 13 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસે ફરી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે અને બોલિવૂડના કેટલાક સેલેબ્સને તેણે ઝપેટમાં લીધા છે. હાલમાં જ આશીષ વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

  • આશીષ વિદ્યાર્થી કોરોના પોઝીટીવ
  • દિલ્હીની હોસ્પિટલમાં દાખલ 
  • સોશ્યલ મિડીયા થકી આપી જાણકારી

 

Earlier today, we had two celebration filled sessions in Hindi and English, for students preparing for the board exams...

Posted by Ashish Vidyarthi on Sunday, 27 December 2020

 

મનોજ બાજપાઇથી લઇને રણબીર કપૂર અને સંજય લીલા ભણસાલી જેવા સેલેબ્સ કોરોના પોઝીટીવ હતા ત્યારે આશીષ વિદ્યાર્થીએ સોશ્યલ મિડીયા પર આ વાતની જાણકારી આપી છે. 

હોસ્પિટલમાં દાખલ 
આશીષ વિદ્યાર્થી કોરોના પોઝીટીવ થયા બાદ દિલ્હીના સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં દાખલ થયા છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર વીડિયા શૅર કરીને કહ્યું, નમસ્કાર બંધુ, કાલે થોડી વિકનેસ ફીલ થઇ અને મે જ્યારે કોરોના ટેસ્ટ કરાવ્યો ત્યારે મને પોઝીટીવ આવ્યો હતો. હું હવે દિલ્હીના હોસ્પિટલમાં એડમિટ થવા જઇ રહ્યો છું. છેલ્લા થોડા સમયમાં મારા સંપર્કમાં જો લોકો આવ્યા હોય તે તમામે પોતાનો કોવિડ ટેસ્ટ કરાવી લેવો જોઇએ. હું સ્વસ્થ છુ, અસલી દુનિયામાં તમારુ સ્વાગત છે. ધ્યાન રાખજો. 

 

 

આશીષે વધુમાં કહ્યું કે મને ખ્યાલ નથી કે હું કઇ જગ્યાએથી સંક્રમિત થયો છુ. હું વારાણસીમાં શૂટિંગ કરી રહ્યો હતો, મુંબઇ અને દિલ્હીમાં પણ હુ સતર્ક રહ્યો પરંતુ તેમ છતાં મને કોરોના થયો છે. તમે પણ સાવધાન રહો. 

આશીષ વિદ્યાર્થી હિન્દી સિવાય કન્નડ, મલયાલમ, તેલુગુ, બંગાળી, ઇંગ્લિશ, તમિલ, ઓડીયા સમેત મરાઠી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. ફિલ્મ દ્રોહકાલ માટે તેમને સપોર્ટીંગ એક્ટરનો નેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ