બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 07:31 AM, 14 July 2026
1/7
અષાઢી અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું અથવા ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસ પિતૃઓની આત્મશાંતિ માટે વિશેષ મહત્વ ધરાવે છે. જ્યોતિષ અને ધાર્મિક ગ્રંથો અનુસાર આ દિવસે કરાયેલા દાન-પુણ્યનું અનેકગણું ફળ મળે છે. ખાસ કરીને તર્પણ અને અન્નદાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે.
2/7
અષાઢી અમાસના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. જો કોઈ કારણસર બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન-દાન ન થઈ શક્યું હોય તો અમૃત-સર્વોત્તમ મુહૂર્ત દરમિયાન પણ આ કાર્ય કરી શકાય છે. આ સમયગાળો ધાર્મિક કાર્યો અને પિતૃ તર્પણ માટે શુભ માનવામાં આવે છે. કૂતુપ કાળ પણ તર્પણ અને પિંડદાન માટે અત્યંત પવિત્ર સમય ગણાય છે.
3/7
સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ તાંબા અથવા કાંસાના પાત્રમાં પાણી, કાચું દૂધ, જૌ, તલ અને કુશા મિશ્રિત કરવું. દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પિતૃઓના નામનું સ્મરણ કરતાં તર્પણ કરવું. આ વિધિ પિતૃઓની આત્મશાંતિ માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે.
4/7
5/7
6/7
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ