ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / લગ્ન બાદ પહેલીવાર સાથે દેખાયા ટેલર-ટ્રેવિસ, તસવીરોએ મચાવી ધૂમ

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / લગ્ન બાદ પહેલીવાર સાથે દેખાયા ટેલર-ટ્રેવિસ, તસવીરોએ મચાવી ધૂમ

Last Updated: 10:23 PM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ કેલ્સે 3 જુલાઈના રોજ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ તેઓ પહેલી વાર એક સમારોહમાં સાથે જોવા મળ્યા હતા.

1/5

photoStories-logo

1. ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ કેલ્સ

ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ કેલ્સે હજુ સુધી તેમના લગ્નના ફોટા જાહેર કર્યા નથી. પણ આ નવપરિણીત કપલે ફેન્સને તેમના લગ્ન જીવનની પહેલી ઝલક આપી છે. ન્યૂયોર્કમાં તેમના લગ્નના સમાચાર આવ્યાના એક અઠવાડિયા બાદ આ કપલ પહેલીવાર પતિ-પત્ની તરીકે સાથે જોવા મળ્યું છે. તેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. લગ્ન બાદ પહેલીવાર જોવા મળ્યા

ટેલર અને ટ્રેવિસ તેમના લગ્ન પછી પહેલીવાર જોવા મળ્યા મીડિયા રિપોર્ટ્સ મુજબ ટેલર અને ટ્રેવિસ કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટીમાં જુજુ સ્મિથ-શુસ્ટર અને લૌરા ક્રૂક્સના લગ્નમાં હાજર રહ્યા હતા. તેઓ આ જગ્યા પર હાથમાં હાથ નાખીને ચાલતા જોવા મળ્યા હતા. જેમાં તેઓ ખૂબ જ ખુશ દેખાતા હતા અને તેમની ખુશી સાફ સાફ દેખાઈ રહી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ફેન્સ માટે ખાસ ક્ષણ

આ ફોટા એવા અહેવાલો બાદ સામે આવ્યા હતા કે ટેલર અને ટ્રેવિસે 3 જુલાઈના રોજ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. હવે જુજુ અને લૌરાના લગ્નમાં તેમની હાજરી તેમના પોતાના લગ્ન બાદ તેમનો પહેલુ પબ્લિક અપિરિયન્સ હતું જે આ ક્ષણને તેમના ફેન્સ માટે પણ ખાસ બનાવતું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ટેલર અને ટ્રેવિસના આઉટફિટ

આ ઓકેશન માટે ટેલરે ગુલાબી ફૂલોથી બનેલો શાનદાર સ્ટ્રેપલેસ ગાઉન પસંદ કર્યુ હતું. આ દરમિયાન ટ્રેવિસે ક્લાસિક ગ્રે સૂટ પહેર્યો હતો. તેને સફેદ શર્ટ, મેચિંગ ટાઈ, કાળા લેધરના શૂઝ અને સનગ્લાસ સાથે પેર કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ફેન્સ જોઈ રહ્યા છે લગ્નના ફોટાની રાહ

ફેન્સ હજુ પણ ટેલર અને ટ્રેવિસના લગ્નના ઓફિશિયલ ફોટા રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા છે. આ કપલે 26 ઓગસ્ટ 2025 ના રોજ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેમની સગાઈની જાહેરાત કરી હતી. ટ્રેવિસે એક સુંદર ફૂલોના બગીચામાં ટેલર સ્વિફ્ટને પ્રપોઝ કર્યું. આ ફોટા તે સમયે વાયરલ થયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Taylor Swift wedding Travis Kelce
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ