બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / As soon as the vacation started, the Surat railway station was thronged by passengers

VIDEO / સુરતમાંથી ફરી સામે આવ્યા ડરામણા દ્રશ્યો, ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડના લીધે સર્જાઈ અવ્યવસ્થા

Vishal Dave

Last Updated: 07:06 PM, 16 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર પરપ્રાંતિય મજૂરોનું ઘોડાપૂર ઉમટી પડ્યું., જેઓ તેમના ઘરે જવા માટે કોઇને કોઇ રીતે ટ્રેનમાં સવાર થવા મથતા હતા.

ઉનાળુ વેકેશની શરૂઆત થતાજ યુપી-બિહારથી આવતા લોકો પોતાના વતન જઈ રહ્યા છે.. જોકે આ માટે ઉધના રેલવે સ્ટેશન પરથી સવારે 8 કલાકે ઉપડનારી ઉધના-જયનગર અંત્યોદય ટ્રેન એક જ છે.. જેથી જવા માટે અંદાજીત 13 હજાર યાત્રીઓ એક સાથે રેલવે સ્ટેશન પરિસરમાં આવી ગયા હતાં.. જેના કારણે અફરાતફરી સર્જાઈ હતી.. રેલવે સ્ટેશન પર હજારો યાત્રીઓનો જમાવડો જોવા મળ્યો હતો.

 ઉધના રેલવે સ્ટેશન પર ભીડ વધી જતાં મામલો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ તેમણે વધારાની ટ્રેન દોડાવી હતી. તો બીજી તરફ લોકોને સંભાળવા માટે 200 થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.... જેથી કાયદો-વ્યવસ્થા ન ખોરવાય.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ