બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Arrest of men selling match tickets in black before World Cup final in Ahmedabad

કાર્યવાહી / વર્લ્ડકપ ફાઇનલની ઓનલાઈન ખરીદેલી ટિકિટ મોંઘા ભાવે વેચનારા ચેતજો! અમદાવાદમાં એક યુવક ઝડપાયો, પોલીસની છે બાજ નજર

Priyakant

Last Updated: 12:58 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Latest News: પોલીસે એક વ્યક્તિને ફાઇનલ મેચની ટિકિટ બ્લેકમાં વેચતા ઝડપી પાડ્યો, ફાઈનલ મેચની 6 ટિકિટ સાથે ઈસમની થલતેજ વિસ્તારમાં બાગબાન પાર્ટીપ્લોટ પાસેથી ધરપકડ

  • અમદાવાદમાં વર્લ્ડકપની ફાઇનલ પહેલા મોટી કાર્યવાહી 
  • બ્લેકમાં મેચની ટિકિટ વેચતા શખ્સની ધરપકડ
  • બોડકદેવ પોલીસે 1 શખ્સની કરી ધરપકડ

World Cup 2023 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આવતીકાલે એટલે કે રવિવારે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઇનલ મેચને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં 1 લાખથી વધુ પ્રેક્ષકો આવવાની શક્યતા છે. આ દરમિયાન હવે મેચની ટિકિટની કાળાબજારી કરતાં ઇસમો સામે પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદ પોલીસે એક વ્યક્તિને ફાઇનલ મેચની ટિકિટ બ્લેકમાં વેચતા ઝડપી પાડ્યો છે. 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા ટિકિટ બ્લેક કરતાં ઈસમને પોલીસ ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ બોડકદેવ પોલીસે બ્લેકમાં ટિકિટ વેચતા શખ્સની ધરપકડ કરી છે. ફાઈનલ મેચની 6 ટિકિટ સાથે મિલન મુલચંદાણીની ધરપકડ કરાઇ છે. આ ઈસમને બોડકદેવ પોલીસે થલતેજ વિસ્તારમાં બાગબાન પાર્ટીપ્લોટ પાસેથી ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ આ ઈસમ ઓનલાઈન ટિકિટ ખરીદીને પૈસા કમાવવા વેચાણ કરવા આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ