બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Appointment of Professor Bharat Bhaskar as the new Director of IIM Ahmedabad,

BREAKING / IIM અમદાવાદના નવા ડિરેક્ટર તરીકે પ્રોફેસર ભરત ભાસ્કરની નિમણૂક, 5 વર્ષનો રહેશે કાર્યકાળ

Kishor

Last Updated: 06:50 PM, 23 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IIMA અમદાવાદ દ્વારા નવા ડિરેક્ટરની જાહેરાત કરાઈ છે. જેમાં ડિરેક્ટર પદે પ્રોફેસર ભરત ભાસ્કરનની વરણી કરવામાં આવી છે.

  • IIMA અમદાવાદ દ્વારા નવા ડિરેક્ટરની જાહેરાત કરાઇ
  • ડિરેક્ટર પદે પ્રોફેસર ભરત ભાસ્કરનની વરણી કરાઈ
  • 01 માર્ચથી શરૂ થશે ભરત ભાસ્કરનનો કાર્યકાળ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) દ્વારા નવા ડિરેક્ટરની જાહેરાત કરવામાં આવી છે જેમાં ડિરેક્ટર પદે પ્રોફેસર ભરત ભાસ્કરનની વરણી કરાઈ છે. તેઓ પાંચ વર્ષના કાર્યકાળ માટે ડિરેક્ટર તરીકે સેવા આપશે. તેવી સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.


ભરત ભાસ્કરનનો કાર્યકાળ 01 માર્ચ થી શરૂ થશે

મહત્વનું છે કે વર્તમાન પ્રોફેસર એરોલ ડિસોઝાનો કાર્યકાળ છે. 31 જાન્યુઆરીએ સમાપ્ત થાય છે. નવનિયુક્ત ડિરેક્ટર ભરત ભાસ્કરનનો કાર્યકાળ 01 માર્ચ 2023થી શરૂ થવા જઈ રહ્યો છે. જાણવા મળતી વિગત મુજબ હાલમાં પ્રોફેસર ભરત ભાસ્કર IIM લખનઉમાં ઈન્ફર્મેશન ટેકનોલોજી એન્ડ સિસ્ટમ્સમાં પ્રોફેસર તરીકેની જવાબદારી અદા કરી રહ્યા છે. અને 01 માર્ચથી આ પદ સંભાળશે.વચગાળામાં બોર્ડ ઓફ ગવર્નર્સે 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરીના સમયગાળા માટે પ્રોફેસર અરિંદમ બેનર્જીને ડાયરેક્ટર-ઈન-ચાર્જ તરીકે નિયુક્ત કર્યા છે.


પંકજ પટેલે જણાવ્યું કે
આ જાહેરાત કરતાં, IIMA બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરપર્સન પંકજ આર પટેલે પ્રોફેસર ભરત ભાસ્કરને IIMAના નવા ડિરેક્ટર તરીકે અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ તેમણે કહ્યું કે ભારત, વિશ્વમાં કામ કરવાનો અનુભવ ધરાવતા અને ટેકનોલોજીના પ્રોફેસર તરીકે મને વિશ્વાસ છે કે તેઓ વારસાને આગળ ધપાવશે. ડિજિટલ યુગમાં તે કુશળ નેતુત્વ થકી નવી સિદ્ધિઓ તરફ લઈ જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ