ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 3 AC, ફ્રિજ-TV સહિત...! એક એવો iPhone, જેની કિંમતમાં તો આટલું બધું આવી જાય
Last Updated: 05:02 PM, 12 September 2026
ADVERTISEMENT
Apple એ તેનો પ્રથમ ફોલ્ડ કરી શકાય તેવો iPhone લોન્ચ કર્યો છે, જેનું નામ iPhone Duo છે. ભારતમાં તેની શરૂઆતી કિંમત 3 લાખ રુપિયા છે. iPhone Duoના શરુઆતના વેરિઅન્ટમાં 256GBની ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે, જ્યારે ટોપ-એન્ડ વેરિઅન્ટ 2TB સ્ટોરેજ સાથે આવે છે અને તેની કિંમત 4.5 લાખ કિંમત છે.iPhone Duoના શરુઆતના વેરિઅન્ટની કિંમતમાં તમે બીજું શું ખરીદી શકો છો? આવો વિગતવાર જાણીએ.
ADVERTISEMENT
3 લાખ રુપિયામાં શું-શું ખરીદી શકાય?
તમે 3 લાખ રુપિયામાં તમારા ઘર માટે જરૂરી વસ્તુઓ ખરીદી શકો છો. આ કિંમતમાં તમે 3 એર કંડિશનર, 1 ટીવી, 1 ફ્રિજ, એક વોશિંગ મશીન, 1 ઓવન વગેરે ખરીદી શકો છો.
ADVERTISEMENT
બેસ્ટ ક્વોલિટીનું ACની કિંમત આશરે 45,000 રુપિયા હોય છે એટલે કે ત્રણ ACનો ખર્ચ અંદાજે 1.34 લાખ રુપિયા થાય છે, જ્યારે સ્માર્ટ ટીવીની કિંમત 50,000 રુપિયા હોય છે.

ADVERTISEMENT
ફ્રિજની કિંમત 50,000 રુપિયા થશે. ફ્રન્ટ-લોડ વોશિંગ મશીનની કિંમત આશરે 40,000 રુપિયા અને ઇલેક્ટ્રિક ઓવનની કિંમત 25,000 રુપિયા થશે. પરિણામે, તે બધાની કુલ કિંમત આશરે 3 લાખ રુપિયા થાય છે.
3 લાખ રુપિયા ઇનવેસ્ટમેન્ટ કરી શકાય
ADVERTISEMENT
3 લાખ રુપિયાએ મોટી રકમ છે, જેનું તમે અન્યત્ર રોકાણ કરીને સારું રિટર્ન મેળવી શકો છો.
iPhone પોપ્યુલૈરિટી દુનિયાભરમાં છે. ભારતમાં iPhone 17 Pro Max ની કિંમત 2 લાખ રુપિયા નક્કી કરવામાં આવી હતી, અને ઘણા લોકો આ ઉપકરણ ખરીદે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બેટરી ખરાબ નથી છતાં ઝડપથી ખતમ થાય છે? ફોનની આ સેટિંગ્સ બેકગ્રાઉન્ડમાં વધુ બેટરી વાપરી રહી હોઈ શકે!
ગ્લોબલ ટેક માર્કેટ રિસર્ચ ફર્મ ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશને તાજેતરમાં એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, એપલ તેના લોન્ચના લગભગ એક વર્ષમાં Apple iPhone Duoના 10 મિલિયન યુનિટ વેચશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ