ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / સ્પોર્ટસ / Cricket / anushka sharma reaches ahmedabad for cheer team india

ક્રિકેટ / ફેન્સની ઈચ્છાઓ પુરી થશે, ટીમ ઈન્ડિયાને ચિયર કરવા અનુષ્કા દિકરી સાથે અમદાવાદ પહોંચી

Published By: Nikul

Last Updated: 04:54 PM, 25 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ત્યારે વિરાટ કોહલીના ફેન્સ માટે મોટા સમાચાર આવ્યા છે.

ADVERTISEMENT

  • ટીમ ઈન્ડિયાને ચિયર કરવા અનુષ્કા અમદાવાદ પહોંચી
  • ફેન્સ જોઈ શકશે અનુષ્કા અને વામિકાને 
  • 11 જાન્યુઆરીએ વિરાટ-અનુષ્કાનાં ઘરે દિકરીએ જન્મ લીધો હતો

અનુષ્કા વામિકા સાથે અમદાવાદ પહોંચી

24 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ શરુ થઈ ચુકી છે. ત્યારે અનુષ્કા શર્મા તેની દિકરી વામિકાને લઈ અમદાવાદ પહોંચી ગઈ છે. 11 જાન્યુઆરીએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનાં ઘરે એક દિકરીએ જન્મ લીધો હતો. જેનું નામ વામિકા રાખવામાં આવ્યું છે. 

દોઢ મહિનામાં વામિકાએ ટ્રાવેલિંગ શરું કર્યું 

વિરાટ-અનુષ્કાની દિકરીએ દોઢ મહિનામાં ટ્રાવેલિંગ પણ શરુ કરી દીધું છે. વિરાટ-અનુષ્કાએ તેની દિકરીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો હતો. પણ તેમાં વામિકાનો ચહેરો નહોતો દેખાતો. જેથી અમદાવાદની મેચમાં તેમનાં ફેન્સની રાહનો અંત આવી શકે છે. 

 

અનુષ્કા ટીમ ઈન્ડિયાને ચિયર કરતી જોવા મળશે

ઈંગ્લેન્ડ અને ઈન્ડિયાની મેચ દરમિયાન ફેન્સ અનુષ્કા અને વિરાટની દિકરીને સાથે ચિયર કરતા કદાચ જોઈ શકશે. ઉલ્લેખનીય છે કે અનુષ્કા મેચનાં પહેલા દિવસેજ અમદાવાદ પહોંચી ગઈ હતી. માટે ફેન્સનું માનવું છે કે પહેલી મેચનાં પહેલા દિવસે નહીં પણ બીજા કે ત્રીજા દિવસે અનુષ્કા ટીમ ઈન્ડિયા માટે ચિયર કરતી જોવા મળી શકે છે જેની સાથે દિકરી વામિકા પણ હોવાની શક્યતા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Anushka Sharma Cricket NARENDRA MODI STADIUM Team India Virat Kohli અનુષ્કા શર્મા ક્રિકેટ ટીમ ઇન્ડિયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિરાટ કોહલી Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ