બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / મનોરંજન / અજબ ગજબ / બોલિવૂડ / Anupam Kher shared a video from Thailand, showed lord Shiv Parvati statue in Bangkok national highway

OMG / VIDEO: થાઈલેન્ડના હાઇવે પર મહાદેવની ભવ્ય મૂર્તિ, માતા પાર્વતી અને ગણેશજી પણ આપે છે દર્શન, જોઈને દંગ રહી ગયા અનુપમ ખેર

Vaidehi

Last Updated: 04:52 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anupam Kher Video: થાઈલેન્ડમાં હાઈવે પર ભગવાન શિવ, માં પાર્વતી અને ગણેશજીની મૂર્તિ જોઈ આશ્ચર્યચકિત થયેલા અનુપમ ખેરએ કહ્યું- જય શિવ શંભૂ...

  • અભિનેતા અનુપમ ખેરનો થાઈલેન્ડથી આવ્યો વીડિયો
  • બેંકોકનાં નેશનલ હાઈવે પર દર્શાવી ભવ્ય શિવ-પાર્વતીની મૂર્તિ
  • વીડિયોમાં બોલ્યાં, 'જય શિવ શંભૂ'

અભિનેતા અનુપમ ખેર હાલમાં થાઈલેન્ડનાં બેંકોક શહેરમાં છે. તેમણે ટ્વિટર પર ફેન્સ માટે થાઈલેન્ડથી એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ બેંકૉકથી થોડી દૂર નેશનલ હાઈવે પર ભગવાન શિવ, માં પાર્વતી અને ગણેશજીની મૂર્તિ દર્શાવી રહ્યાં છે. અનુપમ ખેર આ મૂર્તિઓ જોઈને આશ્ચર્યચકિત થયાં હતાં. તેમણે વીડિયો શેર કરતાં 'જય શિવ શંભૂ'નાં નારાઓ લગાવ્યાં.

ભારતની સંસ્કૃતિનું દુનિયામાં મહત્વ 
અનુપમ ખેરે 1 મિનિટનો વીડિયો પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં તે નેશનલ હાઈવેનાં કિનારે ઊભા છે અને ત્યાં સ્થાપિત ભગવાન શિવ, માં પાર્વતી અને ગણેશજીની મૂર્તિઓ દર્શાવતા તેઓ કહે છે કે 'મિત્રો ભારતનાં દેવી-દેવતાઓનું, ભારતની પરંપરાનું, ભારતની સંસ્કૃતિનું દુનિયામાં કેટલું મહત્વ છે એ હું તમને દર્શાવું છું.જુઓ મેં Thailandમાં હાઈવે પર શું જોયું. '

'જય શિવ શંભૂ'
અનુપમ ખેરે કહ્યું કે તે બેંકોકથી 3થી 4 કલાકનાં અંતર પર છે અને અહીં રોડનાં કિનારે ભગવાન શિવ, માં પાર્વતી અને ગણેશજીની પ્રતિમા જોઈને તે અભિભૂત છે. તેઓ વીડિયોમાં બોલ્યાં કે જય શિવ શંભૂ. મિત્રો આ છે ભારતની મહાનતા. આ છે આપણાં દેવી-દેવતાઓની ઉપસ્થિતિ જે ન માત્ર આપણાં દેશમાં પરંતુ વિશઅવનાં તમામ દેશઓને પોતાનું વરદાન પોતાનાં આશીર્વાદ આપે છે. જય શિવ શંભૂ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ