બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Animal' pre-teaser release, Ranbir Kapoor spotted in lungi-kurto look

Animal Teaser / 'એનિમલ'નું પ્રી-ટીઝર રિલીઝ, લુંગી-કુર્તો પહેરી ખૂંખાર અંદાજમાં જોવા મળ્યો રણબીર કપૂર

Megha

Last Updated: 02:36 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણબીર કપૂરની આગામી એક્શન-થ્રિલર 'એનિમલ'નું ટીઝર રવિવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે.

  • રણબીર કપૂરની એક્શન-થ્રિલર ફિલ્મ 'એનિમલ'નું ટીઝર રિલીઝ
  • રણબીર અને 'એનિમલ' બંને હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યા
  • ફિલ્મ 'એનિમલ'નું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે

બૉલીવુડના જાણીતા એક્ટર રણબીર કપૂરની આગામી એક્શન-થ્રિલર 'એનિમલ'નું ટીઝર રવિવારે રિલીઝ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ સાથે રણબીર અને 'એનિમલ' બંને હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યા છે. 

રણબીર કપૂરની આગામી ફિલ્મ 'એનિમલ'નું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત અનિલ કપૂર, બોબી દેઓલ, તૃપ્તિ ડિમરી અને રશ્મિકા મંદન્ના પણ મુખ્ય ભૂમિકામાં છે. સાથે જ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. 

જો આપણે 'એનિમલ' ટીઝરની વાત કરી તો શરૂઆત ઘણા લોકો માસ્ક પહેરીને થાય છે. રણબીરના હાથમાં કુહાડી જોવા મળી રહી છે. લાંબા વાળ અને હેવી શેવિંગમાં ચોકલેટી બોય કહેવતો રણબીર કપૂર ઉગ્ર દેખાઈ રહ્યો છે. સફેદ કુર્તા અને ધોતીમાં સજ્જ, અભિનેતા દરેકને કુહાડીથી કચડી નાખે છે. આ સાથે જ ટીઝરમાં પંજાબી ગીત પણ સાંભળી શકાય છે. જેને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. 

એનિમલનો વીડિયો શેર કરતા રશ્મિકાએ પણ પોસ્ટ કર્યો છે. રશ્મિકા મંદન્નાએ લખ્યું, 'તમે તૈયાર છો. 'એનિમલ'ની રિલીઝને હવે માત્ર બે મહિના બાકી છે. આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. 

જાણકારી માટે કહી દઈએ કે આ દિવસે 'ગદર 2' અને OMG 2 પણ રિલીઝ થઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ જોરદાર ટક્કર કઈ ફિલ્મ જીતે છે.

રણબીર કપૂરે એનિમલ પર શું કહ્યું?
એક ઈન્ટરવ્યુમાં રણબીર કપૂરે 'એનિમલ'ની સ્ટોરી સાંભળ્યા બાદ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, 'હું બાથરૂમમાં ગયો અને મારી જાતને અરીસામાં જોઈને ગભરાઈ ગયો. હું ક્યારેય કોઈ પાત્રની વાર્તાથી ડરતો નહોતો.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ