બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / ananya panday asked to get boob job done faced casual sexism intial days

ધડાકો / મને બ્રેસ્ટ સર્જરી કરાવવાની સલાહ મળી...બોડી પર થયેલી કોમેન્ટ્સની વાત કરીને ભાવુક થઈ ગઈ અભિનેત્રી

Arohi

Last Updated: 01:01 PM, 2 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો વિચારે છે કે સ્ટાર કિડ્સને હંમેશા વસ્તુઓ સરળતાથી મળી જાય છે. તેમને કોઈ પણ પ્રકારનું ક્રિટિસિઝ્મ નથી સહન કરવું પડતું.

  • ક્રિટિસિઝ્મનો થઈ અનન્યા શિકાર 
  • એક્ટ્રેસે શેર કર્યો કિસ્સો 
  • બ્રેસ્ટ ટ્રિટમેન્ટની કહી હતી વાત 

બોલિવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે એ સ્ટાર કિડ્સમાંથી એક છે જે સોશિયલ મીડિયા પર પોતાના સ્ટ્રગલ વાળા સ્ટેટમેન્ટના કારણે ટ્રોલ્સના નિશાના પર આવી જાય છે. એક ઈન્ટરવ્યૂમાં અનન્યા પાંડેએ કહ્યું હતું કે સ્ટાર કિડ્સને પણ ઈન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરવી પડે છે. 

જોકે અનન્યા પાંડે પોતાના આ સ્ટેટમેન્ટને ભુલીને જીવનમાં આગળ વધી ગઈ અને પોતાની ઓળખ બનાવવા પર કામ કરવા લાગી. આજના સમયમાં અનન્યા પાંડેએ બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું છે. તે એક એક કરીને કરિયરની સીડી ચઢી રહી છે. 

એક્ટ્રેસે જણાવ્યો કિસ્સો 
ઘણા લોકો વિચારે છે કે સ્ટાર કિડ્સને હંમેશા વસ્તુઓ સરળતાથી મળી જાય છે. તેમને કોઈ પ્રકારનું ક્રિટિસિઝ્મ નથી સહન કરવું પડતું પરંતુ તમે કદાચ ખોટા હોઈ શકો છો. કારણ કે અનન્યા પાંડેનું લેટેસ્ટ સ્ટેટમેન્ટ આ વાતની જાણકારી આપે છે કે સ્ટાર કિડ્સને પણ ક્રિટિસિઝ્મ ઝેલવું પડે છે. 

'ધ રણવીર શો'માં અનન્યા પાંડેએ જણાવ્યું કે તેને પોતાના શરૂઆતના કરિયરમાં સેક્સિઝ્મનો શિકાર બનવું પડ્યું હતું. વાત અહીં સુધી પહોંચી ગઈ હતી કે એક્ટ્રેસને બૂબ જોબ કરાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. 

અનન્યાએ કર્યો શૉકિંગ ખુલાસો 
અનન્યા પાંડેએ જણાવ્યું, "લોકોએ મને ફેસ, બોડીની સાથે સાથે બૂબ જોબ સુધી કરાવવાની સલાહ આપી હતી જે મારા માટે ખૂબ જ તકલીફ આપવા વાળી વાત હતી. જ્યારે મેં કામની શરૂઆત કરી તો લોકોના મોઢામાંથી આ વાત નિકળી આવી. તેમણે આ વસ્તુઓ ખૂબ જ કેજ્યુઅલી કહી. કંઈ પણ ડાયરેક્ટલી નથી કહેવામાં આવ્યું, પરંતુ મને બધુ સમજ આવતું હતું. તે કહેતા હતા કે થોડા ભરો, તારો વજન વધારવાની જરૂર છે. સૌથી ખરાબ વસ્તુ છે કે જ્યારે તમે કોઈને બોડીથી જજ કરો છો."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ