ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Anant-Radhika Pre-Wedding Inside look, Manish Malhotra Shares pleasing photos
ADVERTISEMENT
રાધિકા અને અનંતના પ્રી વેડિંગની ચર્ચા ટોક ઓફ ધ નેશન બની રહી છે. રોજ પ્રી વેડિંગને લઈને માધ્યમોમાં અવનવી માહિતી પીરસાઈ રહી છે. આ કડીમાં હવે દેશના જાણીતા ફેશન ડિઝાઈન મનીષ મલ્હોત્રાએ પ્રી વેડિંગ અંગે રોચક માહિતી પોતાના ઈન્ટાગ્રામ પર અવીલ કરી છે.
ADVERTISEMENT
મનીષ મલ્હોત્રાએ પોતાના ઈન્ટા પર પ્રી વેડિંગની તસવીર જાહેર કરી છે.
દિવાલ પર સુંદર ચિત્ર બનાવવામાં આવ્યાં છે
ADVERTISEMENT
સુંદર મજાના હાથી મૂખના દરવાજાના હાથા છે.
ADVERTISEMENT
રીચ અને બાઈટ રંગોનો ઉપયોગ કરી સુદર ડિઝાઈન બનાવવામાં આવી છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: રોમૅંટિક અંદાજમાં દેખાયા મુકેશ અંબાણી, જૂના ગીત પર પત્ની સાથે કર્યો ડાન્સ, વીડિયો વાયરલ
ADVERTISEMENT
મનીષ મલહોત્રાએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે પ્રી વેડિંગનો અંદરનો નજારો અદભૂત હતો. સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો