બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Anant-Radhika Pre-Wedding Inside look, Manish Malhotra Shares pleasing photos

અદ્ભુત / અનંત-રાધિકાના પ્રી-વેડિંગનો અંદરનો નજારો, મનીષ મલ્હોત્રાએ શેર કર્યા મનમોહક

Published By: Dhruv

Last Updated: 08:26 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મનીષ  મલહોત્રાએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે પ્રી વેડિંગનો અંદરનો નજારો અદભૂત હતો. સુંદર રીતે તમામ વસ્તુઓ શણગારવામાં આવી હતી

રાધિકા અને અનંતના પ્રી વેડિંગની ચર્ચા ટોક ઓફ ધ નેશન બની  રહી છે. રોજ પ્રી વેડિંગને લઈને માધ્યમોમાં અવનવી માહિતી પીરસાઈ રહી છે. આ કડીમાં હવે દેશના જાણીતા ફેશન ડિઝાઈન મનીષ મલ્હોત્રાએ પ્રી વેડિંગ અંગે રોચક માહિતી પોતાના ઈન્ટાગ્રામ પર અવીલ કરી છે. 

મનીષ મલ્હોત્રાએ પોતાના ઈન્ટા પર પ્રી વેડિંગની તસવીર જાહેર કરી છે. 

દિવાલ પર સુંદર ચિત્ર બનાવવામાં આવ્યાં છે

સુંદર મજાના હાથી મૂખના દરવાજાના હાથા છે. 

રીચ અને બાઈટ રંગોનો ઉપયોગ કરી સુદર ડિઝાઈન બનાવવામાં આવી છે. 

વાંચવા જેવું: રોમૅંટિક અંદાજમાં દેખાયા મુકેશ અંબાણી, જૂના ગીત પર પત્ની સાથે કર્યો ડાન્સ, વીડિયો વાયરલ

 મનીષ  મલહોત્રાએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે પ્રી વેડિંગનો અંદરનો નજારો અદભૂત હતો. સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Anant Ambani Manish Malhotra Radhika Merchant jamnagar જામનગર ડિઝાઈનર પ્રી-વેડિંગ ફોટો મનીષ મલ્હોત્રા manish malhotra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ