બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / Amul and Saber brand ghee prices slashed, new rates to be implemented in Gujarat from tomorrow

રાહત / અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીના ભાવમાં મોટો ઘટાડો, આવતીકાલથી ગુજરાતમાં નવા દરની અમલવારી શરૂ

Vishal Dave

Last Updated: 06:13 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીમાં પ્રતિ કિલો 25 રૂપિયાનો ઘટાડો કરાયો છે... અને 15 કિલોના ડબ્બાના ભાવ માં 375નો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે.

સામાન્ય જનતા માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. . અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીના ભાવમાં ઘટાડો કરાયો છે.. અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીમાં  પ્રતિ કિલો  25 રૂપિયાનો ઘટાડો કરાયો છે... અને 15 કિલોના ડબ્બાના ભાવ માં 375નો ભાવ ઘટાડો કરવામાં આવ્યો  છે. 15કિલો ઘી ડબ્બા નો જુનો ભાવ 9220 હતો જે હવે 8845માં મળશે.  ઘીના નવા ભાવ 14 માર્ચથી લાગુ કરવામાં આવશે. 
 

મધ્યમવર્ગના લોકોને મોટી રાહત 

ઘી એક એવી વસ્તુ છે જે દરેક વર્ગના લોકોની જરૂરીયાત છે. છેલ્લા કેટલાક સમયથી ઘીના વધતા ભાવોએ સામાન્ય જનતાની ચિંતા વધારી દીધી હતી.. ત્યારે ઘીના  ભાવમાં પ્રતિકિલો 25 રૂપિયાના ઘટાડાથી મધ્યમવર્ગના લોકોને મોટી રાહત મળશે.. 

આ પણ વાંચોઃ પોરબંદરમાં સરકારી અનાજનો બારોબાર સોદો આવી રીતે કરી 1.18 કરોડની 'કટકી'

અગાઉ ભાવમાં થયેલો વધારો અને ઘટાડો 

મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે નવેમ્બર માસમાં સાબર ડેરીએ પ્રતિકિલો ઘીએ 29 રૂપિયાનો ભાવ ઘટાડ્યો હતો.. અને જ્યારે આ વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી 2024માં પ્રતિકિલો 15 રૂપિયા ભાવ ઘટાડ્યો હતો. બરાબર એક વર્ષ પહેલા  એટલે કે 2023ના  માર્ચ માસમાં સાબર  ડેરી દ્વારા ઘીની કિંમતમાં વધારો કરાયો હતો, ત્યારે બે મહિનામાં બે વાર ભાવ વધારાયા હતા.. કારણ કે તેની પહેલા ફેબ્રુઆરીમાં પણ ઘીની કિંમતમાં ડેરીએ વધારો કર્યો હતો. અને તેની આગળના વર્ષમાં એટલે કે 2022માં 8 વખત ઘીના ભાવમાં વધારો કરાયો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ