બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amul and Dudhsagar increased the purchase price of milk

નિર્ણય / લાખો પશુપાલકોના હિતમાં અમૂલ ડેરી અને દૂધસાગર ડેરીનો મોટો નિર્ણય, દૂધની ખરીદ કિંમતમાં કર્યો આટલો વધારો

Dinesh

Last Updated: 05:33 PM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમૂલ ડેરી તેમજ દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાયો છે, નાણાંકીય વર્ષના અંતિમ દિવસે દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે.

  • દૂધના ખરીદ ભાવમાં કરાયો વધારો 
  • પશુપાલકના હિતમાં અમૂલ ડેરીનો નિર્ણય 
  • દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો 


અમૂલ ડેરી તેમજ દૂધસાગર ડેરી  દ્વારા દૂધની ખરીદ કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. પશુપાલકોના હિતમાં અમૂલ ડેરીએ મહત્વનો નિર્ણય લીધો છે. નાણાંકીય વર્ષના અંતિમ દિવસે દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલ દ્વારા પ્રતિ કિલો ફેટ દૂધની ખરીદ કિંમત 820 કરવામાં આવી છે.

અમૂલ ડેરી પશુપાલકને 2 લાખનો જીવન વીમો આપશે
અમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં નિર્ણય લીધો છે. નાણાંકીય વર્ષના અંતિમ દિવસે દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો  વધારો કર્યો છે. અમૂલ દ્વારા પ્રતિ કિલો ફેટ દૂધની ખરીદ કિંમત 820 કરવામાં આવી છે. અગાઉ પ્રતિ કિલો ફેટે 800 રૂપિયા આપવામાં આવતા હતા. ભાવ વધારો આવતીકાલે 1 એપ્રિલથી લાગુ થશે. તેમજ અમૂલ ડેરી દરેક પશુપાલકને 2 લાખનો જીવન વીમો આપશે.

દૂધસાગર ડેરીના દૂધ ઉત્પાદકોને 770ના બદલે 790 રૂપિયા ચૂકવાશે
દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને ફરી મોટી ભેટ આપવામાં આવી છે. 1 એપ્રિલથી દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દૂધ ઉત્પાદકોને 770ના બદલે 790 રૂપિયા ચૂકવાશે તેમજ ભાવ વધારાથી મહિને 7 કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને વધુ મળશે. છેલ્લા 26 મહિનામાં દૂધના ભાવમાં કિલો ફેટે 140 રૂપિયાનો વધારો કરાયો છે. આ ભાવ વધારાથી 5 લાખ પશુપાલકોને ફાયદો થશે.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ