બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Amravati court sends mastermind Shaikh Irfan Shaikh Rahim to police custody till July 7

ક્રાઈમ / અમરાવતી કેમિસ્ટ મર્ડર કેસનો માસ્ટરમાઈન્ડ શૈખ ઈરફાન 7 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં, કોર્ટનો આદેશ

Hiralal

Last Updated: 04:12 PM, 3 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરાવતીના કેમિસ્ટ મર્ડર કેસના મુખ્ય આરોપી શૈખ ઈરફાનને રહીમને કોર્ટે 7 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં સોંપવાનો હુકમ કર્યો છે.

  • અમરાવતીના કેમિસ્ટના મર્ડર કેસનો મુખ્ય આરોપી પોલીસ કસ્ટડીમાં
  • કોર્ટે  7 જુલાઈ સુધી મોકલ્યો પોલીસની કસ્ટડીમાં
  • ઉમેશ કોલ્હેની હત્યા માટે સાથીઓને ઉશ્કેર્યા હતા

 અમરાવતી કોર્ટે કેમિસ્ટ ઉમેશ કોલ્હે હત્યાકાંડના મુખ્ય આરોપી શૈખ ઈરફાન રહીમને 7 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં સોંપવાનો આદેશ આપ્યો હતો. અમરાવતી પોલીસે શનિવારે નાગપુરમાંથી શૈખ ઈરફાનની ધરપકડ કરી હતી. 

 

ઉમેશ કોલ્હે હત્યાકાંડમાં અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ 
ઉમેશ કોલ્હે હત્યાકાંડમાં અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસે શૈખ ઈરફાનને રવિવારે કોર્ટમાં રજૂ કર્યો હતો અને જ્યાં તેની કસ્ટડી માગવામાં આવી હતી કોર્ટે ચાર દિવસ તેની કસ્ટડી મંજૂર રાખી હતી અને પોલીસને સોંપી દીધો હતો. 

અમરાવતી હત્યા કેસમાં એક મોટો ખુલાસો 
અમરાવતી હત્યા કેસમાં એક મોટો ખુલાસો થયો છે. હવે મળેલી તાજેતરની વિગતો મુજબ જોઈએ તો, મૃતક ઉમેશ કોલ્હેના હત્યાકાંડમાં તેનો જ મિત્ર સામેલ હોવાનું સામે આવ્યું છે. જેનું નામ ડોક્ટર યુસુફ ખાન છે. કહેવાય છે કે, કોઈને પણ શંકા ન થાય એટલા માટે યુસુફ ઉમેશના અંતિમ સંસ્કારમાં પણ જોડાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ડોક્ટર યુસુફ ખાન અને ઉમેશ કોલ્હેની દોસ્તી 10 વર્ષ કરતા પણ જૂની હતી. યુસુફ ખાન કેટલીય વાર ઉમેશ પાસેથી ક્રેડિટ પર દવાઓ પણ લેતો હતો. હકીકતમાં યુસુફ ખાન પણ બ્લેક ફ્રીડમ નામના વોટ્સએપ ગ્રુપનો સભ્ય છે. આ જ ગ્રુપમાં ઉમેશે નૂપુર શર્માને સમર્થન આપતી પોસ્ટ ફોરવર્ડ કરી હતી, જે બાદ તેની પોસ્ટ યુસુફ ખાન રહબરિયા ગ્રુપમાં મોકલી, જે ગ્રુપમાં હત્યારા અને માસ્ટરમાઈન્ડ ઈરફાન શેખ છે. ત્યાર બાદ ઈરફાનને ગુસ્સો આવ્યો અને તેને 16 જૂને એક મીટિંગ લીધી, જે મીટિંગમાં ઉમેશને મારવાની વાત નક્કી થઈ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ