બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Amit shah at ITBP function talked about soldiers and LAC

નિવેદન / ભારત-ચીન બૉર્ડરની કોઈ ચિંતા નથી કારણ કે...: ગૃહમંત્રી શાહે ભર્યો હુંકાર, જુઓ શું કહ્યું

Vaidehi

Last Updated: 04:59 PM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિત શાહે કહ્યું કે ITBPએ કઠોર ભૌગોલિક પરિસ્થિતિઓમાં ઘણું સારૂં પર્ફોર્મન્સ કર્યું છે. તેમણે કહ્યું કે ભારતની એક ઇંચ જમીન પર પણ કોઇ કબજો નહીં કરી શકે.

  • અમિત શાહે એક કાર્યક્રમમાં આપ્યું સંબોધન
  • કહ્યું  ITBPનું તમામ પરિસ્થિતિઓમાં પર્ફોર્મન્સ સારૂં 
  • ભારત-ચીન સીમાને લઇને પણ કરી વાત

ભારત-ચીન સીમાને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારતની એક ઇંચ જમીન પર પણ કોઇ કબજો નહીં કરી શકે. બેંગલૂરુમાં ITBPનાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે મને ભારત-ચીન સીમાને લઇને કોઇપણ પ્રકારની ચિંતા નથી હોતી કારણ કે મને ખબર છે કે ત્યાં ITBPનાં જવાનો ત્યાં પેટ્રોલિંગ કરી રહ્યાં છે. અરૂણાચલ પ્રદેશ, જમ્મૂ-કાશ્મીર, લદ્દાખ- તમામ જગ્યાઓ પર ગયો,ત્યાં તેમણે ભારતની જનતા હિમવીર કહીને બોલાવે છે.

ભારતીય જનતા તેમને હિમવીર કહે છે- શાહ
અમિત શાહે કહ્યું કે ITBPએ કઠોર પરિસ્થિતિઓમાં ઘણું સારૂં પર્ફોર્મન્સ કર્યું છે. તેથી ઉત્તરભારતનાં રાજ્યો અરૂણાચલ પ્રદેશ, જમ્મૂ-કાશ્મીર, લદ્દાખ દરેક જગ્યાઓ પર હું હયો છું. ત્યાંનાં ભારતીયો તેમને હિમવીર કહીને બોલાવે છે. આ ઉપનામ તેમને આપવામાં આવ્યું છે. હું માનું છું કે પદ્મશ્રી, પદ્મવિભૂષણથી પણ મોટું ઉપનામ જનતાએ સિપાહીઓને આપ્યું છે. આ ઘણી મોટી ઉપલબ્ધિ છે કારણ કે આ સરકારી ઉપનામ નથી.

LAC વિવાદને લઇને વિપક્ષ પર પ્રહાર
અરૂણાચલ પ્રદેશનાં તવાંગમાં થયેલ ચીની સૈનિકો સાથેની અથડામણને લઇને સરકાર પર પ્રશ્નો ઊઠાવવામાં આવતાં હોય છે. સંસદનાં શિયાળાનાં સત્ર દરમિયાન વિપક્ષે આ વિષય પર ચર્ચા માટે વારંવાર માંગ કરી છે. કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ પણ આ વિષયને લઇને સરકાર પર પ્રહારો કર્યાં છેય ત્યારે અમિત શાહે પણ કહ્યું કે તે મને ભારત-ચીન સીમાને લઇને કોઇપણ પ્રકારની ચિંતા નથી હોતી કારણ કે મને ખબર છે કે ત્યાં ITBPનાં જવાનો ત્યાં પેટ્રોલિંગ કરી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ