બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Amit Chavda warns police, no one will come to the Help as times change

વિધાનસભા / અમિત ચાવડાની પોલીસને ચેતવણી, સમય બદલાતા કોઈ આકાઓ મદદે આવશે નહીં

Shyam

Last Updated: 04:12 PM, 18 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાંડીયાત્રાના દિવસથી પોલીસની કામગીરીને લઈ નારાજ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગૃહમાં પણ પોલીસ અંગે રજૂઆત કરી હતી

  • પોલીસની કામગીરી પર અમિત ચાવડાનું નિવેદન
  • CMએ કહેલુ કે ગૃહ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ: ચાવડા
  • પોલીસમાં બે પ્રકારના અધિકારીઓ: ચાવડા

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોલીસની કામગીરી મુદ્દે નિવેદન આપ્યું હતું. અમિત ચાવડાએ કહ્યું કે, ગૃહ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ ખાત્તું હોવાની વાત ખુદ મુખ્યમંત્રીએ ગૃહમાં કરી છે. પોલીસમાં બે પ્રકારના અધિકારીઓ કામ કરે છે. એક કાયદાકીય રીતે કામ કરનાર અધિકારીઓ અને બીજા કમલમના ઈશારે કામ કરનાર ઓફિસર છે.

કેટલાક કમલમથી પગાર થતો હોય તેવી રીતે પોતાની ડ્યૂટી કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓને અમિત ચાવડાએ ગૃહમાંથી ચેતવ્યા પણ હતા. સમય બદલાતા કોઇ આકાઓ મદદે આવશે નહીં. તેવી વાત કહીને પોલીસને ચેતવ્યા હતા. નવા અંગ્રેજોના શાસનમાં અવાજ દબાવવા પોલીસનો ઉપયોગ થતો હોવાની વાત પણ અમિત ચાવડાએ કહી હતી. 

દાંડીયાત્રા દિવસે કોંગ્રેસ ધારાસભ્યોને કરાયા હતા નજરબંધ

મહત્વનું છે કે, ગુજરાતમાં દાંડી યાત્રાના દિવસે કોંગ્રેસના અનેક નેતાઓને નજરકેદ કરાયા હતા. તો ધારાસભ્ય ક્વાટર્સના દરવાજા પણ પોલીસે બંધ કરી દીધા હતા. આ વાતને લઈ અમિત ચાવડા ખૂબ નારાજ થયા હતા. અને હાજર પોલીસકર્મીને પણ ખરીખોટી સંભળાવી હતી. જે બાદ અમિત ચાવડાએ વિધાનસભા અધ્યક્ષને પણ એક પત્ર લખીને દાંડીયાત્રા દિવસની ઘટના મુદ્દે ફરિયાદ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ