બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / AMC transferred 586 employees and officers

અમદાવાદ / AMCમાં મોટાપાયે બદલીનો ઘાણવો, એક સાથે એક જ વિભાગના 586 કર્મચારી અધિકારીઓના ટ્રાન્સફરના આદેશ, આ લીધે લેવાયો નિર્ણય

Dinesh

Last Updated: 07:06 PM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મનપાએ 1000 દિવસ કરતા વધુ સમયથી એક પદ પર રહેલા કર્મીઓની બદલીના આદેશ કર્યો છે. ઇજનેર વિભાગના 586 કર્મચારી અધિકારીઓની બદલી કરાઈ છે

  • AMCમાં મોટાપાયે કરાઈ બદલી 
  • AMC કમિશ્નરદ્વારા કરવામાં આવી બદલી 
  • 586 કર્મચારી અને અધિકારીઓની બદલી


અમદાવાદમાં કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મનપામાં લાંબા સમયથી એકજ જગ્યા પર ફરજ બજાવતા કર્મીઓની બદલીના આદેશ અપાયા છે. AMCમાં કર્મચારીઓની મોટાપાયે બદલી કરાઈ  છે. 

586 કર્મચારી અને અધિકારીઓની બદલીના આર્ડર
અમદાવાદ મનપાના ઈજનેર વિભાગના 586 કર્મચારી અને અધિકારીઓની બદલીના આર્ડર કરાયા છે. AMC કમિશ્નર દ્વારા બદલી કરવામાં આવી છે.  એક જ ઝોનમાં 1 હજાર દિવસથી વધુ કામગીરી કરનારા અધિકારી અને કર્મચારીઓની બદલી કરાઈ છે.

ગત વર્ષે પણ બદલીના આદેશ કરાયા હતા
ગત વર્ષે જુન મહિના પણ 1000 દિવસ કરતા વધુ સમયથી એક પદ પર રહેલા કુલ 600થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓની બદલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી હતી. અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં કર્મીઓની બદલી કરવા નિર્ણય કરાયો હતો જે મુજબ 276 જુનિયર ક્લાર્ક, 152 સિનિયર ક્લાર્ક તેમજ 21 હેડ ક્લાર્કની બદલી અને  43 હેડ ક્લાર્ક બઢતી સાથે બદલી કરવામાં આવી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ