Thursday, August 22, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

Ek Vaat Kau / હવે પાણી-પુરી ખાવા જાઓ તો આટલું રાખજો ધ્યાન, આ છે નિયમ

મહિલાઓમાં પાણીપુરી ખાસ લોકપ્રિય હોઈ પરપ્રાં‌તીયોએ અમદાવાદભરમાં પાણીપુરીની લારીઓ શરૂ કરી છે, જોકે મ્યુનિ. કોર્પોરેશનના કાયદા મુજબ પાણીપૂરીના ધંધાર્થીએ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-ર૦૦૬ હેઠળ ર‌જિસ્ટ્રેશન કરાવવું ફર‌િજયાત છે. આ ઉપરાંત હાલમાં જ સરકારના આદેશના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે.  અને પાણીપુરી વાળાઓ પાસે ફરજિયાત નિયમોનું પાલન કરાવી રહ્યાં છે.  ત્યારે જાણો આજના Ek Vaat Kau માં કે રેકડીવાળાઓ અને લારી-ગલ્લાઓ પર વેચાતી વસ્તુઓ માટે શું છે નિયમો?

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ