બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રક્ષાબંધનના દિવસે પણ ભારે વરસાદ, સપ્ટેમ્બરમાં પણ વરસશે, અંબાલાલ પટેલની મોટી આગાહી

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન / રક્ષાબંધનના દિવસે પણ ભારે વરસાદ, સપ્ટેમ્બરમાં પણ વરસશે, અંબાલાલ પટેલની મોટી આગાહી

Last Updated: 10:57 AM, 11 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વરસાદના ત્રીજા રાઉન્ડની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે.

1/5

photoStories-logo

1. 24 કલાકમાં રાજ્યના મહદ ભાગેમાં વરસાદ

અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી 24 કલાકમાં રાજ્યના મહદ ભાગે માં વરસાદ થશે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગરમાં ભારે વરસાદ થઈ શકે

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સુરત, નવસારીના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે

અંબાલાલ પટેલની આગાહી અનુસાર સુરત, નવસારીના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે અને કેટલાક ભાગોમાં જળભરાવની સ્થિતિ રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. 12 ઓગસ્ટ સુધી વરસાદ રહી શકે, 13 ઓગસ્ટ પછી ઘટશે જોર

અંબાલાલ પટેલે કહ્યું કે 12 ઓગસ્ટ સુધી વરસાદ રહી શકે જોકે 13 તારીખ પછી તેનું જોર ઘટી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 17 થી 19 ઓગસ્ટમાં વરસાદી ઝાપટાં પડી શકે

અંબાલાલની નવી આગાહી અનુસાર, 17 થી 19 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટાં પડી શકે છે જોકે ભારે વરસાદની આશા નહિવત છે. 23 થી 28 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરમાં પણ વરસાદ રહી શકે છે. રક્ષાબંધનના દિવસે પણ વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. રાજ્યના 55 તાલુકામાં વરસાદ

મંગળવારે વહેલી સવારથી 6 થી 8 વાગ્યા સુધીમાં 55 તાલુકામાં વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Update gujarat rain gujarat rain news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ