બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 10:25 PM, 10 August 2026
1/6
2/6
3/6
વધુમાં અધિકારીઓએ પહેલગામ અને બાલતાલ રૂટ પર અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી હતી કારણ કે હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી કરી છે. અધિકારીઓએ કાશ્મીર ક્ષેત્રમાં બાલતાલ અને નુનવાન/ચંદનવાડી બેઝ કેમ્પ અને જમ્મુમાં ભગવતી નગર યાત્રી નિવાસની આગળ જવા પર રોક લગાવી છે.
4/6
ઉત્તરાખંડમાં હરિદ્વાર જિલ્લામાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા છે, જ્યારે અવિરત વરસાદથી રાજ્યના મોટાભાગના ભાગો પ્રભાવિત થયા છે. વહીવટીતંત્રે 10 જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અનુસાર અવિરત વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને કારણે રાજ્યભરમાં 84 રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેમાં બે રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો પણ સમાવેશ થાય છે.
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ