બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / SG હાઈવે પર મોટો ભૂવો, બે કલાકમાં 1 ઈંચ, અમદાવાદમાં સવારથી ભારે વરસાદ, ગુજરાતમાં ત્રીજો રાઉન્ડ શરુ

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન / SG હાઈવે પર મોટો ભૂવો, બે કલાકમાં 1 ઈંચ, અમદાવાદમાં સવારથી ભારે વરસાદ, ગુજરાતમાં ત્રીજો રાઉન્ડ શરુ

Published By: Hiralal

Last Updated: 09:54 AM, 11 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અમદાવાદ સહિત ગુજરાત ભરમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થયો છે. મંગળવારે સવારથી વરસાદ વરસવાનો શરુ થઈ ગયો હતો.

1/5

photoStories-logo

1. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ

અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ શરુ થઈ ગયો હતો. બે કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. નિકોલમાં 11.50 MM વરસાદ ખાબક્યો અને હંસપુરામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વાડજ, ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા, અખબારનગર, સોલામાં વરસાદ

વાડજ, ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા, અખબારનગર, સોલા અને પકવાન જેવા વિસ્તારોમાં વરસાદ વચ્ચે સોલા વિસ્તારમાં વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. અમદાવાદના સૌથી વ્યસ્ત ઍસ.જી.હાઈવે પર પડ્યો ભૂવો

સોલા ઓવર બ્રિજ નજીક જ પડયો ભૂવો પડ્યો, ભૂવો પડતા કોર્પોરેશન દ્વારા બેરિકેડ લગાવી કોર્ડન કરવામાં આવ્યું

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. રાજ્યના 55 તાલુકામાં વરસાદ

મંગળવારે વહેલી સવારથી 6 થી 8 વાગ્યા સુધીમાં 55 તાલુકામાં વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

14મી ઓગસ્ટથી લો પ્રેશર સિસ્ટમ બનવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

gujarat rain ahmedabad rain update ahmedabad rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ