બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Ambalal Patel once again predicted unseasonal rain and said that it may rain in the state from January 1 to 5.

હવામાન / 2024ની શરૂઆત થતાં જ ગુજરાતમાં પડશે માવઠું! પાંચ દિવસ માટે અંબાલાલ પટેલે કરી આગાહી

Dinesh

Last Updated: 12:01 PM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel rain Forecast: અંબાલાલ પટેલે જણાવ્યું કે, 1થી5 જાન્યુઆરી સુધીમાં રાજ્યના પૂર્વ અને દક્ષિણ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે

  • અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી
  • '1થી5 જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં વરસાદ વરસી શકે છે'
  • રાજ્યના પૂર્વ અને દક્ષિણ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની આગાહી


Ambalal Patel rain Forecast: ગુજરાતના ખેડૂતોના શિયાળુ પાક પર ફરી એકવાર સંકટ સર્જાયુ છે. મુશ્કેલી ભર્યા કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 1થી 5 જાન્યુઆરી સુધીમાં કમોસમી વરસાદ વરસી શકે છે. પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે

Ambalal Patel predicted that from January 1 to 5, there will be a change in Gujarat's weather due to Western Disturbance.

અંબાલાલા પટેલની આગાહી 
નવા વર્ષ 2024ના શરૂઆતમાં જ ખેડૂતો કમોસમી વરસાદને લઈ મુશ્કેલીમાં મુકાશે તેવી અંબાલાલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 1થી5 જાન્યુઆરી સુધીમાં રાજ્યના પૂર્વ અને દક્ષિણ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ આવશે. ત્યારબાદ વાતાવરણમાં પલટો આવશે અને ઉત્તરાયણમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વધુમાં આગાહી કરતા કહ્યું હતું કે, 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે.

'6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે'
રાજ્યમાં ફરી માવઠાની શક્યતા સેવાઈ રહી છે.  હવામાન અગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. વધુમાં કહ્યું કે, જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે. ગુજરાતનાં ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ આગાહી કરાઈ છે

VTV Gujarati News and Beyond on Twitter: "અખાત્રીજના પવન પરથી અંબાલાલ  પટેલની કમોસમી આગાહી: 27 એપ્રિલથી 3 મે સુધી ફરી <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/કમોસમી-વરસાદ' title='કમોસમી વરસાદ'>કમોસમી વરસાદ</a> થઈ શકે છે, 25  મે અને 10 જૂન ...

'માવઠાની શક્યતા'
ઠંડી સાથે સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે માવઠું થવાની શક્યતા રહેશે. જોકે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ