બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / Amas of the month of Shravan has great significance for worshiping ancestors and blessings

શ્રધ્ધા / 17 જુલાઇએ સોમવતી અમાસ: આ દિવસે ભૂલથી પણ કરતાં આ 5 કામ, બનતા કામ બગડી જવાની છે માન્યતા

Kishor

Last Updated: 10:38 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ મહિનાની અમાસનું ખૂબ જ મહત્વ હોવાથી પિતૃઓની પૂજા અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

  • હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાની અમાસનું ખૂબ જ મહત્વ
  • પિતૃઓની પૂજા અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ
  • પરણીતાઓને અખંડ સૌભાગ્યના આશિર્વાદ મળે છે

હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્વ હોય છે. શાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનાના લગભગ તમામ દિવસ કોઈને કોઈ મહત્વ ધરાવે છે. તેમાં પણ શ્રાવણ મહિનાની અમાસનું ખૂબ જ મહત્વ હોવાથી પિતૃઓની પૂજા અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘણા લોકોને આ દિવસની ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે  તેમાં પણ આ વખતે શ્રાવણ મહિનાની અમાસ સોમવારના રોજ આવતી હોવાથી તેનું ખાસ મહત્વ વધી રહ્યું છે. સોમવતી અમાસનું વ્રત રાખવાથી પરણીતાઓને અખંડ સૌભાગ્યનું સુખ પ્રાપ્ત થાય છે. વધુમાં આ દિવસે હરિયાળી અમાસનું પણ મહત્વ હોય છે.ત્યારે આ દિવસ ભૂલથી પણ આ પ્રકારના કામ ન કરવા જોઈએ. 

સોમવતી અમાસ પર બે શુભ યોગ: ભોલેનાથના ભક્તોને પિતૃદોષથી મળશે છૂટકારો, જાણો  કઈ રીતે | phalguna amavasya 2023 date 2 auspicious yogas made on somvati  amavasya

  • સોમવતી અમાસના રોજ પિતૃની આત્માને શાંત કરવા માટે પૂજા-પાઠ કરવા જોઈએ આથી આ દરમિયાન ભૂલીને પણ પિતૃને ખરાબ ન કહેવા જોઈએ અને તેમનું તર્પણ પણ ન ભૂલવું જોઈએ.
  • વધુમાં સોમવતી અમાસના દિવસે શ્વાન ઉપરાંત ગાય સહિતના કોઈપણ જીવને કષ્ટ આપવું જોઈએ નહીં અને આ દિવસે જીવોમાં પિતૃઓનો અંશ માનીને તેઓને ખવડાવવું જોઈએ. 
  • અમાસના દિવસે પિતૃ પિંડદાન અને તર્પણ અર્પણ તથા દાન પુર્ણ્ય અને શ્રદ્ધા રાખવી જોઈએ. જો પિતૃ માટે આ પવિત્ર કાર્ય કરવામાં ન આવે તો પિતૃઓ નારાજ થઈ અને શ્રાપ પણ આપે છે.
  • સોમવતી અમાસના દિવસે પૂજા પાઠનું ફળ મળી રહે તે માટે સમગ્ર દિવસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. નિયમ અનુસાર પૂજા પાઠ કરવામાં ન આવે તો શુભની પ્રાપ્તી થતી નથી.
  • સાથે સાથે સોમવતી અમાસના દિવસે માસ, મદિરા સહિતની વસ્તુઓને હાથ પણ ન લગાડવો જોઈએ. વધુમાં આ દિવસે ઘરની સાફ-સફાઈ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ઘરની આજુબાજુમાં પણ ગંદકી ના દેખાય તેવો વાતાવરણ ઊભું કરવું જોઈએ.
  • ખાસ વાત એ છે કે આ દિવસે અપશબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ તથા લડાઈ ઝઘડાથી પર રહેવું જોઈએ. તો કોઈ પણ માણસનું દિલ દુભાઈ તેવું કાર્ય પણ ન કરવું જોઈએ.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.) 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ