BIG BREAKING / GTUની તમામ પરીક્ષાઓ મોકૂફ, ગુજરાત યુનિવર્સિટીએ પણ લીધો મોટો નિર્ણય

All GTU exams postponed, online exams in Gujarat University

ગુજરાતમાં કોરોના વાયરસનાં સતત વધતાં કેસનાં કારણે ગુજરાત યુનિવર્સિટી અને GTUએ પરીક્ષાને લઈને મોટો નિર્ણય કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ