ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Travel / alibaug beach a best place for honeymoon

ટ્રાવેલ / મહારાષ્ટ્રની આ જગ્યા છે હનીમૂન માટે બેસ્ટ ડેસ્ટિનેશન, કહેવાય છે 'બીજું ગોવા'

Published By: Krupa

Last Updated: 11:25 AM, 7 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાર્ટનર સાથે વેકેશન માણવાનું વિચારી રહ્યા છો. અથવા હનીમૂન માટે જવાનું છે અને કોઇ શાંત અને એકાંત જગ્યાની શોધમાં છે. જ્યાં પર પાર્ટનરની સાથે થોડો સમય એકાંતમાં સમય પસાર કરવા જઇ શકે તો દરિયા કિનારે વસેલી આ જગ્યા બિલકુલ પરફેક્ટ છે. તો ચલો જાણીએ એની જગ્યા માટે...

ADVERTISEMENT

  • અલીબાગને મહારાષ્ટ્રને ગોવા કહેવામાં આવે છે
  • અહીંયા પાર્ટનરની સાથે ખૂબસુરતીના નજારાની મજા માણી શકો છો
  • અલીબાગને સૌથી વધારે ઊંચાઇ અને ઓળખ મહારાજા છત્રપતિ શિવાજીના સમયે મળી

મહારાષ્ટ્રમાં સ્થિત અલીબાગ દરિયા કિનારે વસેલું એક સુંદર અને નાનું શહેર છે. રાયગઢ જિલ્લાના કોંકણ ક્ષેત્રમાં અલીબાગ સ્થિત છે. ભીડભાડ અને શહેરના અવાજથી દૂર અલીબાગ કપલ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહીંયા એવું ઘણું બધું છે જ્યાં તમે પાર્ટનર સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી શકો છો. અલીબાગ ત્રણેય બાજુ સમુદ્રથી ઘેરાયેલું છે. અહીંયા કિલ્લો કોલાબા આવેલો છે જે શિવાજી મહારાજ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. 

અલીબાગને સૌથી વધારે ઊંચાઇ અને ઓળખ મહારાજા છત્રપતિ શિવાજીના સમયે મળી. શિવાજીએ આ જગ્યાનું નામ તાલુકા રાખ્યું હતું. અલીબાગ ખૂબ જ સરસ દરિયા કિનારાથી ઘેરાયલું છે. 

અલીબાગના દરિયા કિનારા સુંદર હોવાની સાથે ખૂબ ચોખ્ખા પણ છે. અલીબાગના દરિયા કિનારે કાળા રંગની રેતી જોવા મળે છે. અહીંયા વધારેમાં વધારે તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ હોય છે. અહીંયા વધારે ગરમી હોતી નથી. 

ત્રણેય બાજુ દરિયાથી ઘેરાયેલા આ જગ્યાને મહારાષ્ટ્રના ગોવા નામથી ઓળખવામાં આવે છે. અહીંયા શિવાજી મહારાજા દ્વારા નિર્મિત કરાવવામાં આવેલા કોલબા પણ સ્થિત છે. અહીંયા તમારા પાર્ટનર સાથે સુંદર નજારાઓની મજા માણતકા શાંતિનિ ક્ષણ જીવી શકો છો. અહીંયા ઘણા બધા પ્રાચીન બૌદ્ધ ગુફા મંદિર અને એલિફેન્ટા દ્વીરમાં શેવ ગુફાઓ છે, જેમાં ફરવાનું ભૂલશો નહીં. 

અલિબાગમાં ઘણી પ્રસિદ્ધ બીચ છે. એમાં અલીબાગ બીચ, કિહિમ બીચ, અક્ષઇ બીચ. વર્સીલી બીચ, માંડવા બીચ ખૂબ પ્રસિદ્ધ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Alibaug Travel lifestyle અલીબાગ મહારાષ્ટ્ર Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ