બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / alcohol attack the liver only not to the other body parts

સ્વાસ્થ્ય / શરીરના અન્ય પાર્ટ્સને છોડી દારૂ કેમ લીવર પર જ કરે છે એટેક? સામે આવ્યું ચોંકાવનારું કારણ

Arohi

Last Updated: 01:58 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Alcohol Attack On Liver: શરીરના બાકી ભાગોને છોડીને દારૂનું સેવન લીવર પર જ કેમ અસર કરે છે? આજે અમે તમને તેના પાછળનું કારણ જણાવીશું.

દારૂ વધારે પ્રમાણમાં પીતા લોકો મોટાભાગે લીવરની ફરિયાદ લઈને ડોક્ટરની પાસે પહોંચે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દારૂ શરીરના બાકીના ભાગોને છોડીને લીવરને જ કેમ ટાર્ગેટ કરે છે? જાણો શું છે તેના પાછળનું કારણ. 

શું કહે છે એક્સપર્ટ્સ? 
લીવર એક્સપર્ટ અનુસાર વ્યક્તિ દારૂ પીવે છે તો તે સીધુ પેટમાં ઓબ્ઝર્વ થઈ જાય છે. જ્યારે બાકી ભોજન આંતરડામાંથી પસાર થઈને પચે છે. એવામાં પેટમાંથી 90 ટકા દારૂ સીધા લીવરમાં જતી રહે છે. એવામાં આટલી ઝડપથી લીવરમાં દારૂ જવાના કારણે લીવર પર વધારે પ્રેશર પડે છે. આટલું જ નહીં તેનું આખુ સિસ્ટમ બગડી જાય છે. જેનાથી આખુ સિસ્ટમ ટોક્લિક થઈ જાય છે અને બધા સેલ્સમાં ફેટ આવી જાય છે. 

તેમણે જણાવ્યું કે શરીરમાં સ્થૂળતાના કારણે લીવરમાં જે ફેટ જાય છે તે ફેટ થોડા દિવસોમાં ત્રણ ચાર ડિંક્સના બાદ લીવરમાં આવે છે. એવી રીતે આલ્કોહોલ ફેટી લીવર બનાવે છે. એવામાં જો કોઈ વ્યક્તિ પહેલાથી જાડૂ છે અને તેનું લીવર ફેટી છે તો તેના લીવરને વધારે ખતરો હોય છે.

વધુ વાંચો: સ્પર્મ કાઉન્ટ ઓછા હોય તો કેન્સરનો ખતરો, સ્ટડી બાદ એક્સપર્ટ જણાવી ગંભીર કન્ડિશન

દારૂથી લીવર પર અસર વધારે થાય છે 
એક્સપ્ટ્સ અનુસાર દારૂ પીવાથી લીવર ફેટ પર બે રીતે અસર થાય છે. તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિનું ફેટી લીવર છે તો તે દારૂ છોડ્યા બાદ વગર કોઈ દવાએ ઠીક થઈ શકે છે. ફિટ આદમીની તુલનામાં જો કોઈ સ્થૂળ વ્યક્તિ દારૂ પીવે છે તો તેને વધારે નુકસાન પહોંચે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ