Thursday, August 22, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

Shu Plan / અમદાવાદની આ રેસ્ટોરન્ટમાં રોબોટ તમને જમાડે છે

જો તમે ખાવાના શોખીન છો અને દર અઠવાડિયે નવી નવી વાનગી અને રેસ્ટોરન્ટ ઍક્સ્પ્લોર કરવાના શોખીન છો તો આજનો અમારો Shu Plan નો ઍપિસોડ ચોક્કસથી તમને ગમશે. આજે અમે અમદાવાદની એક એવી રેસ્ટોરન્ટ લઈને આવ્યાં છીએ જ્યાં લોકો ફૂડ માટે તો પહોંચે જ છે પરંતુ અહીં લોકો તેની વેઈટ્રેસની મુલાકાત લેવા ખાસ પહોંચે છે. કારણ કે અહીં તમને ફૂડ પીરસવા માટે વેઈટર નહીં પરંતુ રોબોટ હાજર છે. જી હા, જાણીને તમને થોડી નવાઈ લાગશે પરંતુ અમદાવાદમાં સૌપ્રથમ એવી રેસ્ટોરન્ટ ઓપન થઈ છે જ્યાં રોબોટ તમને પ્રેમથી જમાડે છે. તો જાણો આજના Shu Plan માં આ રેસ્ટોરન્ટ ક્યાં આવેલી છે અને શું ખાસ છે ત્યાં...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ